મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨૦): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૦)|રમણ સોની}} <poem> ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાêાી, સોળ સ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૨૦)|રમણ સોની}}
{{Heading|પદ (૨૦)|નરસિંહ મહેતા}}


<poem>
<poem>

Latest revision as of 04:52, 14 August 2021


પદ (૨૦)

નરસિંહ મહેતા

ભોળી રે ભરવાડણ હરિને વેચવા ચાêાી,
સોળ સહસ્ર ગોપીનો વહાêાો મટુકીમાં ઘાêાી.
ભોળી૦
અનાથના નાથને વેચે આહીરની નારી,
શેરીએ શેરીએ સાદ પાડે: ‘êયો કોઈ મુરારિ.’
ભોળી૦
મટુકી ઉતારી, માંહે મોરêાી વાગી,
વ્રજનારીને મુખ જોતાં મૂરછા êાાગી.
ભોળી૦
બ્રહ્માદિક-ઇંદ્રાદિક સરખા કાæતક એ પેખે,
ચાæદ êાોકના નાથને કાંઈ મટુકીમાં દેખે.
ભોળી૦
ગોવêાણીના ભાગ્યે પ્રગટ્યા અંતરજામી;
દાસêાડાંને êાાડ êાડાવે નરસૈંનો સ્વામી
ભોળી૦