મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫૦): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૫૦)|રમણ સોની}} <poem> કાેટિ કંદર્પનું દર્પ હરવા હરિ ભૂતલે ભા...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૫૦)| | {{Heading|પદ (૫૦)|નરસિંહ મહેતા}} | ||
<poem> | <poem> |
Latest revision as of 05:04, 14 August 2021
પદ (૫૦)
નરસિંહ મહેતા
કાેટિ કંદર્પનું દર્પ હરવા હરિ ભૂતલે ભાેગીનુંં રૂપ લીધું,
કામિની-કેલ કલિ-કાલમાં, અધમ જનને અભેદાન દીધું.
કોટિ
ચાર જુગને વિખે મુગત નહિ નારને, જુગત એ શ્રુતિસ્મૃતિ એમ બોલે,
તેહ જ નાર વિભચાર-ભાવે ભજે, રંગ રાતી સદા સંગ ડોલે.
કોટિ
સારમાં સાર શણગાર રસ કીધલો, તેહ તણી જાણ થઈ મુખ મોેડે,
એ રસ શુકદેવ જેદેવે ચાખિÑાો, નાથ લખમી તણો હાથ ઓડે.
કોટિ
અધમ ઉદ્ધારવા અવતÑાા શ્રીહરિ, એવું જાણી જે કો ગાન કરશે,
તેહ તણી ચરણની રેણમાં લોટતાં, નારસિÑાા જેવા કંઈ કોટિ તરશે.
કોટિ