મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૧૨.ભાલણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૧૨.ભાલણ|રમણ સોની}} {{Poem2Open}} ભાલણ: (૧૫મી સદી ઉત્તરાધ્ા–૧૬મી પૂર...")
 
No edit summary
Line 12: Line 12:
આખ્યાનકાર, પદકવિ તેમજ અનુવાદક. આખ્યાનને કડવાબદ્ધરૂપે રજૂ કરનાર પહેલો કવિ. ‘નળાખ્યાન’, ‘જાલંધર-આખ્યાન’ વગેરે દસેક નોંધપાત્ર આખ્યાન-કૃતિઓ આપનાર આ કવિએ‘રામબાલચરિત’, ‘દશમસ્કંધ’ આદિમાં વાત્સલ્ય, શૃંગાર અને કરુણરસનાં અનેક મધુર ભક્તિપદો પણ લખ્યાં છે. ‘મુગધ રસિક જનો’ માટે, કવિ બાણની ઉત્તમ સંસ્કૃત ગદ્ય-કૃતિ ‘કાદંબરી’ને એવી જ શક્તિથી રસાવહ પ્રાસાદિક ગુજરાતી કાવ્યકૃતિરૂપે ઉતારીને ભાલણે ઉત્તમ કવિસૂઝનો પરિચય કરાવ્યો છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Box
|title = ૧૪ પદો - નળાખ્યાન અને કાદંબરી-માંથી અંશો
|content =
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧)|પદ (૧)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૨)|પદ (૨)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૩)|પદ (૩)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૪)|પદ (૪)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૫)|પદ (૫)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૬)|પદ (૬)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૭)|પદ (૭)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૮)|પદ (૮)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૯)|પદ (૯)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૦)|પદ (૧૦)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૧)|પદ (૧૧)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૨)|પદ (૧૨)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૩)|પદ (૧૩)]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/પદ (૧૪)|પદ (૧૪)]]
}}

Revision as of 11:01, 6 August 2021

૧૨.ભાલણ

રમણ સોની

ભાલણ: (૧૫મી સદી ઉત્તરાધ્ા–૧૬મી પૂર્વાર્ધ)

૧૪ પદો; નળાખ્યાન અને કાદંબરી-માંથી અંશો

આખ્યાનકાર, પદકવિ તેમજ અનુવાદક. આખ્યાનને કડવાબદ્ધરૂપે રજૂ કરનાર પહેલો કવિ. ‘નળાખ્યાન’, ‘જાલંધર-આખ્યાન’ વગેરે દસેક નોંધપાત્ર આખ્યાન-કૃતિઓ આપનાર આ કવિએ‘રામબાલચરિત’, ‘દશમસ્કંધ’ આદિમાં વાત્સલ્ય, શૃંગાર અને કરુણરસનાં અનેક મધુર ભક્તિપદો પણ લખ્યાં છે. ‘મુગધ રસિક જનો’ માટે, કવિ બાણની ઉત્તમ સંસ્કૃત ગદ્ય-કૃતિ ‘કાદંબરી’ને એવી જ શક્તિથી રસાવહ પ્રાસાદિક ગુજરાતી કાવ્યકૃતિરૂપે ઉતારીને ભાલણે ઉત્તમ કવિસૂઝનો પરિચય કરાવ્યો છે.

૧૪ પદો - નળાખ્યાન અને કાદંબરી-માંથી અંશો