મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ભાલણ પદ (૧૪): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૪)|રમણ સોની}} <poem> દેવ ડગલાં ભરે દેવ ડગલાં ભરે, પ્રભુ પગલા...")
 
No edit summary
 
Line 5: Line 5:
<poem>
<poem>
દેવ ડગલાં ભરે
દેવ ડગલાં ભરે
દેવ ડગલાં ભરે, પ્રભુ પગલાં ભરે.{{space}} ટેક
દેવ ડગલાં ભરે, પ્રભુ પગલાં ભરે.{{space}}{{space}} ટેક


ડગમગ કરતાં પગલાં ભરતાં, ઉતાવલા ચાલે રાજકુમાર.
ડગમગ કરતાં પગલાં ભરતાં, ઉતાવલા ચાલે રાજકુમાર.
લથડતાં  સિંહાસન  ઝાલે,  બીતા  અપરમપાર.{{space}} દેવ
લથડતાં  સિંહાસન  ઝાલે,  બીતા  અપરમપાર.{{space}}{{space}} દેવ


સિંહાસન મુકાવે રાજા, છૂટા મુકાવે હાથ;
સિંહાસન મુકાવે રાજા, છૂટા મુકાવે હાથ;
થરથર ધ્રૂજે કાંઈ ન સૂઝે, ઝાલી રહે કોઈ સાથ.{{space}} દેવ
થરથર ધ્રૂજે કાંઈ ન સૂઝે, ઝાલી રહે કોઈ સાથ.{{space}}{{space}} દેવ


આફણિયે વળી ઊભા થાયે, ઉલાળે અલંકાર;
આફણિયે વળી ઊભા થાયે, ઉલાળે અલંકાર;
સદાએ અર્ધાંગે કમળ, શો કરશે શણગાર.{{space}} દેવ
સદાએ અર્ધાંગે કમળ, શો કરશે શણગાર.{{space}}{{space}} દેવ


મનમાન્યા મસ્તાના ચાલે જેમ માહલે માતંગ;
મનમાન્યા મસ્તાના ચાલે જેમ માહલે માતંગ;
ભાલણપ્રભુ રઘુનાથ મારો, સદાએ રહે સતસંગ.{{space}} દેવ
ભાલણપ્રભુ રઘુનાથ મારો, સદાએ રહે સતસંગ.{{space}}{{space}} દેવ
</poem>
</poem>

Latest revision as of 11:45, 6 August 2021


પદ (૧૪)

રમણ સોની

દેવ ડગલાં ભરે
દેવ ડગલાં ભરે, પ્રભુ પગલાં ભરે.                   ટેક

ડગમગ કરતાં પગલાં ભરતાં, ઉતાવલા ચાલે રાજકુમાર.
લથડતાં સિંહાસન ઝાલે, બીતા અપરમપાર.                   દેવ

સિંહાસન મુકાવે રાજા, છૂટા મુકાવે હાથ;
થરથર ધ્રૂજે કાંઈ ન સૂઝે, ઝાલી રહે કોઈ સાથ.                   દેવ

આફણિયે વળી ઊભા થાયે, ઉલાળે અલંકાર;
સદાએ અર્ધાંગે કમળ, શો કરશે શણગાર.                   દેવ

મનમાન્યા મસ્તાના ચાલે જેમ માહલે માતંગ;
ભાલણપ્રભુ રઘુનાથ મારો, સદાએ રહે સતસંગ.                   દેવ