મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૧૮): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૧૮)|રમણ સોની}} <poem> ઉપાડી ગાંસડી વેઠની રે ઊપાડી ગાંસડી વેઠ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૧૮)|રમણ સોની}}
{{Heading|પદ (૧૮)|મીરાં}}
<poem>
<poem>
ઉપાડી ગાંસડી વેઠની રે
ઉપાડી ગાંસડી વેઠની રે

Latest revision as of 05:56, 14 August 2021


પદ (૧૮)

મીરાં

ઉપાડી ગાંસડી વેઠની રે
ઊપાડી ગાંસડી વેઠની રે, કેમ નાખી દેવાય?
એ છે રણછોડરાય શેઠની રે, કેમ નાખી દેવાય?
એ છે શામળશા શેઠની રે, કેમ નાખી દેવાય?
ઊની ઊની રેતીમાં પગ બળે છે:
લૂ વાય છે માસ જેઠની રે; કેમ નાખી દેવાય?
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
મને લગની લાગી છે ઠેઠની રે: કેમ નાખી દેવાય?