મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૦): Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૦)|રમણ સોની}} <poem> માછીડા રે હોડી હલકાર માછીડા રે હોડી હલક..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 5: Line 5:
માછીડા રે હોડી હલકાર
માછીડા રે હોડી હલકાર
માછીડા રે હોડી હલકાર, મન છે મળવાનું,
માછીડા રે હોડી હલકાર, મન છે મળવાનું,
આણી તીરે ગંગા ને પેલી તીરે જમુના, બીચમેં ખડો રે નંદલાલ.::: મન
આણી તીરે ગંગા ને પેલી તીરે જમુના, બીચમેં ખડો રે નંદલાલ.{{space}} મન
સોના રે દઉંગી ને રૂપા રે દઉંગી, દઉંગી મોતનકી માળ.::: મન
સોના રે દઉંગી ને રૂપા રે દઉંગી, દઉંગી મોતનકી માળ.{{space}} મન
તારી રે હોડીએ હીરલા જડાવું, ફરતી મુકાવું ઘૂઘરમાળ.::: મન
તારી રે હોડીએ હીરલા જડાવું, ફરતી મુકાવું ઘૂઘરમાળ.{{space}} મન
તારી રે હોડીએ ભાર ઘણો ર, ઉતારો પેલે પાર.::: મન
તારી રે હોડીએ ભાર ઘણો ર, ઉતારો પેલે પાર.{{space}} મન
મન કરું મછવા ને તન કરું તછુવા, જીવ મૂકું રખેવાળ.::: મન
મન કરું મછવા ને તન કરું તછુવા, જીવ મૂકું રખેવાળ.{{space}} મન
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, ઉતારો ભવ પાર.::: મન
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, ઉતારો ભવ પાર.{{space}} મન
</poem>
</poem>