મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૧): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૧)|રમણ સોની}} <poem> ચાલને સખી ચાલને સખી મારો શ્યામ દેખાડું,...")
 
No edit summary
Line 5: Line 5:
ચાલને સખી
ચાલને સખી
ચાલને સખી મારો શ્યામ દેખાડું, વૃંદાવનમાં ફરતો રે,
ચાલને સખી મારો શ્યામ દેખાડું, વૃંદાવનમાં ફરતો રે,
નખશિખ સુધી હીરાને મોતી, નવનવા શણગાર ધરતો રે.::: ચાલ
નખશિખ સુધી હીરાને મોતી, નવનવા શણગાર ધરતો રે.{{space}} ચાલ


પાંપણ પાઘ કલંકી તોરો, શિર પર મુકુટ ધરતો રે;
પાંપણ પાઘ કલંકી તોરો, શિર પર મુકુટ ધરતો રે;
ઘેનુ ચરાવે ને બેનુ બજાવે, મન મારાને હરતો રે.::: ચાલ
ઘેનુ ચરાવે ને બેનુ બજાવે, મન મારાને હરતો રે.{{space}} ચાલ


રૂપને સંભારું કે ગુણને સંભારું, જીવ રણછોડમાં ભમતો રે;
રૂપને સંભારું કે ગુણને સંભારું, જીવ રણછોડમાં ભમતો રે;
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, શામળિયો કુબજાને વરતો રે.::: ચાલ
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, શામળિયો કુબજાને વરતો રે.{{space}} ચાલ
</poem>
</poem>

Revision as of 06:09, 7 August 2021


પદ (૨૧)

રમણ સોની

ચાલને સખી
ચાલને સખી મારો શ્યામ દેખાડું, વૃંદાવનમાં ફરતો રે,
નખશિખ સુધી હીરાને મોતી, નવનવા શણગાર ધરતો રે.          ચાલ

પાંપણ પાઘ કલંકી તોરો, શિર પર મુકુટ ધરતો રે;
ઘેનુ ચરાવે ને બેનુ બજાવે, મન મારાને હરતો રે.          ચાલ

રૂપને સંભારું કે ગુણને સંભારું, જીવ રણછોડમાં ભમતો રે;
મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, શામળિયો કુબજાને વરતો રે.          ચાલ