મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૨૨): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૨૨)|રમણ સોની}} <poem> રામ-રમકડું રામ-રમકડું જડિયું રે રાણાજી!...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૨૨)| | {{Heading|પદ (૨૨)|મીરાં}} | ||
<poem> | <poem> | ||
રામ-રમકડું | રામ-રમકડું |
Latest revision as of 05:56, 14 August 2021
પદ (૨૨)
મીરાં
રામ-રમકડું
રામ-રમકડું જડિયું રે રાણાજી!
કારજ મારું સરિયું, રાણાજી! મુને રામ-રમકડું જડિયું.
રૂમઝૂમ કરતું મારે મંદિરે પધાર્યું, કોઈના હાથેથી નથી ઘડિયું.
મોટામોટા મુનિજન મથીમથી થાક્યા, કોઈ વિરલાને હાથે ચડિયું.
શૂન્ય-શિખરના રે ઘાટોથી ઉપર, અગમ અગોચર નામ પડિયું.
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર, મારું મન શામળિયાસું ભળિયું.