મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૩૯): Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|પદ (૩૯)|રમણ સોની}} <poem> વર તો વિઠ્ઠલને વર તો વિઠ્ઠલને હું વરી ર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|પદ (૩૯)|રમણ સોની}}
{{Heading|પદ (૩૯)|મીરાં}}
<poem>
<poem>
વર તો વિઠ્ઠલને
વર તો વિઠ્ઠલને

Latest revision as of 06:02, 14 August 2021


પદ (૩૯)

મીરાં

વર તો વિઠ્ઠલને
વર તો વિઠ્ઠલને હું વરી રે,
રાણાજી! હવે લાજ કોની કરીએ રે?
ગુરુનાં વચન અમે કેમ ઉથાપીએ?
સંતનાં કહ્યાં કરીએ રે.          રાણાજી
તમથી વડેરું કોઈ નહીં મારે,
અમે કોનો મલાજો કરીએ રે?          રાણાજી
તિલક છાપ તુલસીની માળા,
હરિએ હાથે દીધી રે.          રાણાજી
લોક અમારી નિંદા કરે રે,
અમે ધોખો તેનો ના ધરીએ રે.          રાણાજી
વરમાળા વનમાળીની પહેરી,
અમે છૂટે છેડે ફરીએ રે.          રાણાજી
મીરાંબાઈ કહે પ્રભુ ગિરધર નાગર,
સંતને ચરણે તરીએ રે.          રાણાજી