મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/મીરાં પદ (૪૧): Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પદ (૪૧)|રમણ સોની}} <poem> બંસીવારા આજ્યો મ્હારે દેસ, થારી સાંવરી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|પદ (૪૧)| | {{Heading|પદ (૪૧)|મીરાં}} | ||
<poem> | <poem> | ||
બંસીવારા આજ્યો મ્હારે દેસ, થારી સાંવરી સુરત પ્યારો બેસ. | બંસીવારા આજ્યો મ્હારે દેસ, થારી સાંવરી સુરત પ્યારો બેસ. |
Latest revision as of 06:02, 14 August 2021
પદ (૪૧)
મીરાં
બંસીવારા આજ્યો મ્હારે દેસ, થારી સાંવરી સુરત પ્યારો બેસ.
આઊં–આઊં કર ગયા સાંવરા, કર ગયા કૌલ અનેક;
ગિણતા-ગિણતા ઘસ ગઈ મ્હારી આંગળિયારી રેખ.
મૈં બૈરાગિણ આદિકી જી થારે, મ્હારે કદકો સનેસ;
બિન પાણી બિન સાબુણ, સાંવરા હોઈ ગઈ ધોઈ સપેદ.
જોગણ હોય જંગલ સબ હેરુ, તેરા નામ ન પાય ભેસ;
તેરી સુરતકે કારણે, મ્હેં ધર લિયા ભગવા ભેસ.
મોર-મુગટ પીતાંબર સોહૈ ઘૂંઘરવાળા કેસ,
મીરાં કે પ્રભુ ગિરિધર મિલિયાં, દૂનો બઢૈ સનેસ.