મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૨૯.અખોે અખાજી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 56: Line 56:
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_પદ ૮|પદ ૮]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_પદ ૮|પદ ૮]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_પદ ૧૦|પદ ૧૦]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /અખેગીતા_પદ ૧૦|પદ ૧૦]]
==અનુભવ બિંદુ ==
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૧| છપ્પા ૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૨| છપ્પા ૨]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩| છપ્પા ૩]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૨૧| છપ્પા ૨૧]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૨૨| છપ્પા ૨૨]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩૮| છપ્પા ૩૮]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૩૯| છપ્પા ૩૯]]
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૪૦| છપ્પા ૪૦]]
==ચિત્તવિચાર સંવાદ ==
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ચિત્તવિચાર સંવાદ|ચિત્તવિચાર સંવાદ]]
==ગુરુશિષ્યસંવાદ==
* [[મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ગુરુશિષ્યસંવાદ|ગુરુશિષ્યસંવાદ]]
}}
}}

Revision as of 11:32, 10 August 2021


૨૯.અખોે અખાજી

રમણ સોની

ગુજરાતીની જ્ઞાનમાર્ગી કવિતાના આ સર્વોત્તમ કવિએ શાંકરવેદાન્તના તત્ત્વજ્ઞાનને ઘૂંટીને તથા લોકપ્રચલિત દૃષ્ટાન્તો-રૂઢપ્રયોગોને ગૂંથીને એને કવિતાની ઊંચાઈએ પહોંચાડેલું છે. ‘અખેગીતા’, ‘અનુભવબિંદુ’, ‘ગુરુશિષ્ય-સંવાદ’, ચિત્તવિચાર-સંવાદ’ આદિ સળંગ દીર્ઘ કાવ્યકૃતિઓમાંઅખાઅ,ે ઉમાશંકર જોશી કહે છે એમ, ‘તત્ત્વ-વિચારને શિખરે પલાંઠી લગાવી છે’ , તો જુદાજુદા સમયે લખાયેલા સાડાસાતસો જેટલા ‘છપ્પા’માં એ જ તત્ત્વવિચારને એમણે લોકભોગ્ય ભૂમિકાએ આલેખ્યો છે અને ધાર્મિક દંભ સામેના રોષને કટાક્ષ દ્વારા નિરૂપ્યો છે. આ ઉપરાંત એમણેસોરઠા, રમેણી, કુંડળિયા, સાખી, કક્કો, મહિના, પદો, આદિ વિવિધ સ્વરૂપોમાં ટૂંકી રચનાઓ કરી છે ને વિષય-સ્વરૂપ આદિનું વૈવિધ્ય તથા જ્ઞાનલક્ષી કવિત્વનું ઊંડાણ સિદ્ધ કર્યું છે. એમનાં પદોમાં મુખ્ય ભાવે તત્ત્વવિચાર રહેલો હોવા છતાં એમાં ભક્તિસંવેદન અને ભક્તિબોધની વધુ મોકળાશ પણ જોવા મળે છે. પદોમાં રાગ-ઢાળ વૈવિધ્ય અને પ્રાસાદિકતા પણ અનુભવાય છે.

૧૨ પદો; ૬૭ છપ્પા; અખેગીતા; અનુભવબિંદુ; ચિત્તવિચાર સંવાદ; ગુરુશિષ્ય સંવાદ

પદ

છપ્પા (૭૫૬માંથી ૬૭)

અખેગીતા

અનુભવ બિંદુ

ચિત્તવિચાર સંવાદ

ગુરુશિષ્યસંવાદ