મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ સૂઝ અંગ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading| સૂઝ અંગ| રમણ સોની}} <poem> જ્યમ જન કો ભૂખ્યો ઊંઘી ગયો, કરે આહાર સ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading| સૂઝ અંગ| રમણ સોની}}
{{Heading| સૂઝ અંગ| અખાજી}}
<poem>
<poem>
જ્યમ જન કો ભૂખ્યો ઊંઘી ગયો, કરે આહાર સ્વપ્નવશ થયો,
જ્યમ જન કો ભૂખ્યો ઊંઘી ગયો, કરે આહાર સ્વપ્નવશ થયો,

Latest revision as of 06:44, 14 August 2021


સૂઝ અંગ

અખાજી

જ્યમ જન કો ભૂખ્યો ઊંઘી ગયો, કરે આહાર સ્વપ્નવશ થયો,
ભક્ષ કરે પણ માંહે ભૂખ, ઠાલીની ઠાલી રહે કૂખ;
ત્યમ અખા સઘળો સંસાર ત્રિગુણ ભોગ કરે છે આહાર.          ૧૩૦