મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ વિચાર અંગ: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|વિચાર અંગ | રમણ સોની}} <poem> દીઠાને વળગે સહુ ભૂર, વણદીઠું વેધે ત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|વિચાર અંગ | | {{Heading|વિચાર અંગ |અખાજી}} | ||
<poem> | <poem> | ||
દીઠાને વળગે સહુ ભૂર, વણદીઠું વેધે તે શૂર. | દીઠાને વળગે સહુ ભૂર, વણદીઠું વેધે તે શૂર. |
Latest revision as of 06:48, 14 August 2021
વિચાર અંગ
અખાજી
દીઠાને વળગે સહુ ભૂર, વણદીઠું વેધે તે શૂર.
દૃષ્ટિપદારથ જૂઠો થશે, વૈકુંઠ આદ્યે સર્વે જશે.
ધ્યાન ધર્યે દીસે જંજાળ, અખા નોહે એ હરિની ભાળ. ૪૦૯
વર્ણાશ્રમે શું વળગે અંધ? જાણ એ માયાના બંધ.
લહેરે વળગ્યો કો નવ તર્યો, નિજબળ આવ્યું તે ઊગર્યો.
હાડચર્મ કાં દેખે, ભૂર? આખા બ્રહ્મ રહ્યો ભરપૂર. ૪૧૪