મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/ છપ્પા ૨: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|છપ્પા ૨| રમણ સોની}} <poem> :::::નિર્ગુણ ગુણપત્ય નામ, ધામ ઘર ગુણનું...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|છપ્પા ૨| | {{Heading|છપ્પા ૨| અખાજી}} | ||
<poem> | <poem> | ||
:::::નિર્ગુણ ગુણપત્ય નામ, ધામ ઘર ગુણનું આલે; | :::::નિર્ગુણ ગુણપત્ય નામ, ધામ ઘર ગુણનું આલે; |
Latest revision as of 06:56, 14 August 2021
છપ્પા ૨
અખાજી
નિર્ગુણ ગુણપત્ય નામ, ધામ ઘર ગુણનું આલે;
અચ્યુત અંબરાતીત, દ્વૈત નહિ, નિરંગ નિરાલે;
(તેણે) આરોપ્યા ગુણ ઈશ, શીશ ઢળે જેહને ચંમર;
નિકટ રહી અષ્ટ સિધ્ય, નિધ્ય નવ, બુધ્ય-બહુ અંમર,
સ્વર-વેણા ધરતી થકી ચિદ્શક્તિ મહા સરસ્વતી;
(તેહેને) અખો જમલ જાણિ સ્તવે સર્વાતીત સર્વનો પતિ.