મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /ઢાલ ૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઢાલ ૧| રમણ સોની}} <poem> દુહા શ્રી નવખંડ અખંડ ગુણ, નમી પાસ ભગવન્ત...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|ઢાલ ૧| રમણ સોની}}
{{Heading|ઢાલ ૧| યશોવિજય}}
<poem>
<poem>
દુહા
દુહા

Latest revision as of 07:08, 14 August 2021


ઢાલ ૧

યશોવિજય

દુહા
શ્રી નવખંડ અખંડ ગુણ, નમી પાસ ભગવન્ત;
કરસ્યૂં કૌતક કારણે, વાહણ-સમુદ્ર વૃત્તાંત.          ૧

એહમાં વાહણ સમુદ્રનાં, વાદ-વચન-વિસ્તાર,
સાંભળતાં મન ઉલ્લસે, જિમ વસંત સહકાર.          ૨

મોટા નાના સાંભળો, મત કોઈ કરો ગુમાન;
ગર્વ કર્યો રયણાયરે, ટાળ્યો વાહણે નિદાન,          ૩

રત્નાકરે વાદ હુઆ કિમ માંહોમાંહે અપાર;
સાવધાન થઈ સાંભળો, તે સવિ કહું વિચાર.          ૪