મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૧.આનંદઘન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}

{{Heading|૩૧.આનંદઘન| રમણ સોની}}
{{Heading|૩૧.આનંદઘન|}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જ્ઞાનમાર્ગી કવિતાપરંપરાના જૈન પદકવિ. સાધકના અનુભવ-આનંદને તથા તત્ત્વવિચારને આલેખતાં એમનાં ‘આનંદઘન-ચોવીસી’નાં સ્તવનો તથા ‘આનંદઘન-બહોંતરી’નાં પદોમાં સામ્પ્રદાયિકતાને બદલે વ્યાપક અધ્યાત્મભાવ ઊઘડે છે એ એમનો વિશેષ છે.  

Latest revision as of 07:11, 14 August 2021

૩૧.આનંદઘન

જ્ઞાનમાર્ગી કવિતાપરંપરાના જૈન પદકવિ. સાધકના અનુભવ-આનંદને તથા તત્ત્વવિચારને આલેખતાં એમનાં ‘આનંદઘન-ચોવીસી’નાં સ્તવનો તથા ‘આનંદઘન-બહોંતરી’નાં પદોમાં સામ્પ્રદાયિકતાને બદલે વ્યાપક અધ્યાત્મભાવ ઊઘડે છે એ એમનો વિશેષ છે. તીર્થંકારો વિશેનાં કેટલાંક પદો પણ એમણે રચ્યાં છે. આનંદઘનની કૃતિઓની ભાષારાજસ્થાનીમિશ્ર ગુજરાતી છે.

૫ પદો

પદ