મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા /હિતશિક્ષા છત્રીસી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
સાંભળજો સજ્જન નરનારી, હિતશિખામણ સારી જી રે; | સાંભળજો સજ્જન નરનારી, હિતશિખામણ સારી જી રે; | ||
રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારી, સુણજો સાજનો રે. | રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારી, સુણજો સાજનો રે. | ||
લોક વિરુદ્ધ નિવાર, સુણજો જગત પડ્યો વ્યવહાર. | લોક વિરુદ્ધ નિવાર, સુણજો જગત પડ્યો વ્યવહાર. ::::::::સુણજો૦ | ||
મૂરખ બાળક જાચક વ્યસની, કારુ ને વળી નારુ જી રે, | મૂરખ બાળક જાચક વ્યસની, કારુ ને વળી નારુ જી રે, | ||
જો સંસારે સદા સુખ વાંછો, ચોરની સંગત વારુ. | જો સંસારે સદા સુખ વાંછો, ચોરની સંગત વારુ. | ||
::::::::સુણજો૦ | ::::::::સુણજો૦ | ||
વેશ્યા સાથે વણજ ન કરિયે, નીચશું નેહ ન કરિયે જી રે; | વેશ્યા સાથે વણજ ન કરિયે, નીચશું નેહ ન કરિયે જી રે; | ||
ખાંપણ ઓ ઘર-ધન જાવે, જીવિતને પરહરિયે. | ખાંપણ ઓ ઘર-ધન જાવે, જીવિતને પરહરિયે. ::::::::સુણજો૦ | ||
કામ વિના પરઘર નવ જઈએ, આળે ગાળ ન દીજે જી રે; | કામ વિના પરઘર નવ જઈએ, આળે ગાળ ન દીજે જી રે; | ||
બળિયા સાથે બાથ ન ભરિયે, કુટુંબક્લેશ નવ કીજે. | બળિયા સાથે બાથ ન ભરિયે, કુટુંબક્લેશ નવ કીજે. | ||
::::::::સુણજો૦ | ::::::::સુણજો૦ | ||
દુશ્મનશું પરનારી સાથે, તજિયે વાત એકાંતે જી રે; | દુશ્મનશું પરનારી સાથે, તજિયે વાત એકાંતે જી રે; | ||
માત-બેનશું મારગ જાતાં, વાત ન કરિયે રાતે. | માત-બેનશું મારગ જાતાં, વાત ન કરિયે રાતે. ::::::::સુણજો૦ | ||
રાજા રમણી ઘરનો સોની, વિશ્વાસે નવ રહિયે જી રે, | રાજા રમણી ઘરનો સોની, વિશ્વાસે નવ રહિયે જી રે, | ||
માતપિતા ગુરુ વિણ બીજાને ગુંજની વાત ન કહિયે. | માતપિતા ગુરુ વિણ બીજાને ગુંજની વાત ન કહિયે. ::::::::સુણજો૦ | ||
અજાણ્યાશું ગામ ન જઈએ, ઝાડ તળે નવ વસિયેજી રે, | અજાણ્યાશું ગામ ન જઈએ, ઝાડ તળે નવ વસિયેજી રે, | ||
Line 29: | Line 29: | ||
હુંકારા વિણ વાત ન કરિયે, ઇચ્છા વિન નવ જમિયેજી રે, | હુંકારા વિણ વાત ન કરિયે, ઇચ્છા વિન નવ જમિયેજી રે, | ||
ધન-વિદ્યાનો મદ નવ ધરિયે, નમતા સાથે નમિયે. | ધન-વિદ્યાનો મદ નવ ધરિયે, નમતા સાથે નમિયે. | ||
::::::::સુણજો૦ | ::::::::સુણજો૦ | ||
ગુરુ જોગી રાજા પંડિતને, હાંસી કરી નવ હસિયેજી રે, | ગુરુ જોગી રાજા પંડિતને, હાંસી કરી નવ હસિયેજી રે, | ||
હાથી વાઘ સરપ નર વઢતા, દેખીને દૂર ખસિયે. | હાથી વાઘ સરપ નર વઢતા, દેખીને દૂર ખસિયે. | ||
::::::::સુણજો૦ | ::::::::સુણજો૦ | ||
કૂવાકાંઠે હાંસી ન કરિયે, કેફ કરી નવ ભમિયેજી રે, | કૂવાકાંઠે હાંસી ન કરિયે, કેફ કરી નવ ભમિયેજી રે, | ||
વરો ન કરિયે ઘર વેચીને, જાુગટડે નવ રમિયે. | વરો ન કરિયે ઘર વેચીને, જાુગટડે નવ રમિયે. | ||
::::::::સુણજો૦ | ::::::::સુણજો૦ | ||
Line 45: | Line 45: | ||
નામું માંડો આળસ છાંડો, દેવાદાર ન થઈએ જી રે, | નામું માંડો આળસ છાંડો, દેવાદાર ન થઈએ જી રે, | ||
કષ્ઠભયાદિક સ્થાનક વરજી, દેશાવર થઈ રહિયે. | કષ્ઠભયાદિક સ્થાનક વરજી, દેશાવર થઈ રહિયે. | ||
::::::::સુણજો૦ | ::::::::સુણજો૦ | ||
Line 54: | Line 54: | ||
નાવણ દાતણ સુંદર ન કરે, બેઠો તરણાં તોડે જી રે, | નાવણ દાતણ સુંદર ન કરે, બેઠો તરણાં તોડે જી રે, | ||
ભોંઈચિત્રામણ નગ્ન સૂએ તો, તેને લક્ષ્મી છોડે. | ભોંઈચિત્રામણ નગ્ન સૂએ તો, તેને લક્ષ્મી છોડે. | ||
::::::::સુણજો૦ | ::::::::સુણજો૦ | ||
માતાચરણે શીશ નમાવી, બાપને કરો સલામો જી રે, | માતાચરણે શીશ નમાવી, બાપને કરો સલામો જી રે, | ||
દેવ-ગુરુનાં દરશન કરીને, કરો સંસારનાં કામો. | દેવ-ગુરુનાં દરશન કરીને, કરો સંસારનાં કામો. | ||
::::::::સુણજો૦ | ::::::::સુણજો૦ | ||
બે હાથે માથું નવ ખણિયે, કાન નહિ ખોતરિયે જી રે, | બે હાથે માથું નવ ખણિયે, કાન નહિ ખોતરિયે જી રે, | ||
ઊંભા કેડે હાથ ન દેઈયે, સામે પૂર ન તરિયે. | ઊંભા કેડે હાથ ન દેઈયે, સામે પૂર ન તરિયે. | ||
::::::::સુણજો૦ | ::::::::સુણજો૦ | ||
તેલ તમાકુ દૂરે તજીયે, અણગળ જળ નવ પીજેજી રે; | તેલ તમાકુ દૂરે તજીયે, અણગળ જળ નવ પીજેજી રે; | ||
કુળવંતી સતીને શિખામણ, આના ભેગી દીજે. | કુળવંતી સતીને શિખામણ, આના ભેગી દીજે. | ||
::::::::સુણજો૦ | ::::::::સુણજો૦ | ||
</poem> | </poem> |
Revision as of 08:40, 18 August 2021
વીરવિજય
સાંભળજો સજ્જન નરનારી, હિતશિખામણ સારી જી રે;
રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારી, સુણજો સાજનો રે.
લોક વિરુદ્ધ નિવાર, સુણજો જગત પડ્યો વ્યવહાર. ::::::::સુણજો૦
મૂરખ બાળક જાચક વ્યસની, કારુ ને વળી નારુ જી રે,
જો સંસારે સદા સુખ વાંછો, ચોરની સંગત વારુ.
સુણજો૦
વેશ્યા સાથે વણજ ન કરિયે, નીચશું નેહ ન કરિયે જી રે;
ખાંપણ ઓ ઘર-ધન જાવે, જીવિતને પરહરિયે. ::::::::સુણજો૦
કામ વિના પરઘર નવ જઈએ, આળે ગાળ ન દીજે જી રે;
બળિયા સાથે બાથ ન ભરિયે, કુટુંબક્લેશ નવ કીજે.
સુણજો૦
દુશ્મનશું પરનારી સાથે, તજિયે વાત એકાંતે જી રે;
માત-બેનશું મારગ જાતાં, વાત ન કરિયે રાતે. ::::::::સુણજો૦
રાજા રમણી ઘરનો સોની, વિશ્વાસે નવ રહિયે જી રે,
માતપિતા ગુરુ વિણ બીજાને ગુંજની વાત ન કહિયે. ::::::::સુણજો૦
અજાણ્યાશું ગામ ન જઈએ, ઝાડ તળે નવ વસિયેજી રે,
હાથી ઘોડા ગાડી જાતાં, દુર્જનથી દૂર ખસિયે. ::::::::સુણજો૦
રમત રમતાં રીસ ન કરિયે, ભયમારગ નવ જઈએ જી રે,
બે જણ વાત કરે જ્યાં છાની, ત્યાં ઊભા નવ રહિયે. ::::::::સુણજો૦
હુંકારા વિણ વાત ન કરિયે, ઇચ્છા વિન નવ જમિયેજી રે,
ધન-વિદ્યાનો મદ નવ ધરિયે, નમતા સાથે નમિયે.
સુણજો૦
ગુરુ જોગી રાજા પંડિતને, હાંસી કરી નવ હસિયેજી રે,
હાથી વાઘ સરપ નર વઢતા, દેખીને દૂર ખસિયે.
સુણજો૦
કૂવાકાંઠે હાંસી ન કરિયે, કેફ કરી નવ ભમિયેજી રે,
વરો ન કરિયે ઘર વેચીને, જાુગટડે નવ રમિયે.
સુણજો૦
ભણતાં ગણતાં આળસ તજિયે, લખતાં વાર ન કરિયે જી રે,
પરહસ્તે પરદેશ દુકાને, આપણું નામ ન ધરિયે.
સુણજો૦
નામું માંડો આળસ છાંડો, દેવાદાર ન થઈએ જી રે,
કષ્ઠભયાદિક સ્થાનક વરજી, દેશાવર થઈ રહિયે.
સુણજો૦
ધનવંતો ને વેષ મલિનતા, પગશું પગ ઘસી ધોવે જી રે;
નાપિકઘર જઈ શિર મુંડાવે, પાણીમાં મુખ જોવે;
સુણજો૦
નાવણ દાતણ સુંદર ન કરે, બેઠો તરણાં તોડે જી રે,
ભોંઈચિત્રામણ નગ્ન સૂએ તો, તેને લક્ષ્મી છોડે.
સુણજો૦
માતાચરણે શીશ નમાવી, બાપને કરો સલામો જી રે,
દેવ-ગુરુનાં દરશન કરીને, કરો સંસારનાં કામો.
સુણજો૦
બે હાથે માથું નવ ખણિયે, કાન નહિ ખોતરિયે જી રે,
ઊંભા કેડે હાથ ન દેઈયે, સામે પૂર ન તરિયે.
સુણજો૦
તેલ તમાકુ દૂરે તજીયે, અણગળ જળ નવ પીજેજી રે;
કુળવંતી સતીને શિખામણ, આના ભેગી દીજે.
સુણજો૦