કોડિયાં/શ્રીધરાણીની કવિતા — ઉમાશંકર જોશી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 87: Line 87:
{{Space}}...ઝીંકે ધીંક આખલા ઊછળી...
{{Space}}...ઝીંકે ધીંક આખલા ઊછળી...
{{Space}}{{Space}}{{Space}} (ઝંઝારાતે) </Poem>
{{Space}}{{Space}}{{Space}} (ઝંઝારાતે) </Poem>
{{Poem2Open}}
દૃષ્ટિની સાથેસાથે સ્પર્શ પણ કેટલુંક ગ્રહણ કરવામાં ભાગ ભજવે છે:{{Poem2Close}}
<poem>
{{Space}}મહેલથી નિત્ય જતાં સરોવરે
{{Space}}પગે તને કંટક ખૂબ વાગતા,
{{Space}}ગુલાબ ને ડોલર પાથર્યા થરે
{{Space}}કરેલ મેં ઝાકળબિંદુ છાંટણાં.
{{Space}}{{Space}}{{Space}} (કોડિયાં-2)
{{Space}}મંદિરની ગાવડી રેણુનું ચિત્ર
{{Space}}આંચળ એનાં મૂઠ ન માતાં
{{Space}}એ, વર્ણનમાંના સ્પર્શ-અંશથી ગ્રહણ કરાય છે અને
{{Space}}સ્ત્રીઓ તણાં વસ્ત્ર વણેલ મેશનાં
{{Space}}{{Space}}{{Space}} (ધૂમ્રગાથા)
</poem>
26,604

edits