સુદામાચરિત્ર — પ્રેમાનંદ/સુદામાચરિત્ર આસ્વાદ-સમીક્ષા: Difference between revisions

MeghaBhavsar (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Heading|સુદામાચરિત્ર આસ્વાદ-સમીક્ષા|}} {{Poem2Open}} સુદામાચરિત્ર : નિર્મ..."
 
MeghaBhavsar (talk | contribs)
No edit summary
Line 3: Line 3:
{{Heading|સુદામાચરિત્ર આસ્વાદ-સમીક્ષા|}}

{{Poem2Open}}
{{Poem2Open}}
સુદામાચરિત્ર : નિર્મળ મનુષ્યની ગાથાનું કાવ્ય
::::'''સુદામાચરિત્ર : નિર્મળ મનુષ્યની ગાથાનું કાવ્ય'''
 
'''::::— દર્શના ધોળકિયા'''

— દર્શના ધોળકિયા

મધ્યકાળના મહાકવિ પ્રેમાનંદે પોતાનાં આખ્યાનોને રસપ્રદ બનાવવા માટે રામાયણ, મહાભારત જેવાં મહાકાવ્યો ને ભાગવત જેવાં પુરાણમાંથી કથાનકો પસંદ કરીને તેને પોતાના મૌલિક અભિગમથી આલેખ્યાં છે, ને એમ કરીને તેણે મધ્યકાલીન શ્રોતાઓનું માત્ર મનોરંજન જ નથી કર્યું, પણ એ દ્વારા સહજ રીતે માનવમૂલ્યોનું યશોગાન કરીને મહાકવિને છાજતું દર્શન પણ પ્રગટ કર્યું છે. એ અર્થમાં પ્રેમાનંદ મધ્યકાળનો મોટો કવિ ઠરે છે.