કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૮. થીજી ગયો સમય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
{{HeaderNav | {{HeaderNav | ||
|previous = | |previous = [કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૭. જૂના પત્રોનો નાશ કરતાં— |૭. જૂના પત્રોનો નાશ કરતાં— ]] | ||
|next = [કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૯. ભીની હવામાં |૯. ભીની હવામાં ]] | |next = [કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૯. ભીની હવામાં |૯. ભીની હવામાં ]] | ||
}} | }} |
Revision as of 13:14, 4 September 2021
૮. થીજી ગયો સમય
જયન્ત પાઠક
થીજી ગયો સમય આ પટમાં નદીનાઃ
કાળાડીબાણ ખડકો, વચમાં ધરો ઊંડો —
નાનો સમુદ્ર; મહીં બાળક આદિવાસી કો
આઠેકનો તરી રહ્યો... ઘડીમાં ગળામાં
પ્હેરી લિયે જળની હાંસડી સૂર્યમાંજી.
ઊંધોછતો થઈ તરે, કરપાય ઠેશે
ભેખડો સુધી
ઠેલે તરંગ જલના, જલને હસી હસી
હસાવતો,
ગહનમાં ડૂબકી દઈને
ઓ નીકળ્યો... મત્સ્યાવતાર!
૪-૬-૧૯૬૭
(ક્ષણોમાં જીવું છું, પૃ. ૧૫૦-૧૫૧)
←
[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૭. જૂના પત્રોનો નાશ કરતાં—
[કાવ્ય-આચમન શ્રેણી – જયન્ત પાઠક/૯. ભીની હવામાં
→