કાવ્ય-આચમન શ્રેણી – રમેશ પારેખ/૨૮. ન થયા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૮. ન થયા|રમેશ પારેખ}} <poem> ::::આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા, ::::હાથ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
::::આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા, | ::::આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા, | ||
::::હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા. | ::::હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા. | ||
::::સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે, | ::::સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે, | ||
::::ઘેર આવેલ પ્રસંગોય અમારા ન થયા. | ::::ઘેર આવેલ પ્રસંગોય અમારા ન થયા. | ||
::::તાગવા જાવ તો – ખોદાઈ ગયા છે દરિયા, | ::::તાગવા જાવ તો – ખોદાઈ ગયા છે દરિયા, | ||
::::અર્થ શોધો તો – અમસ્થાય ઉઝરડા ન થયા. | ::::અર્થ શોધો તો – અમસ્થાય ઉઝરડા ન થયા. | ||
::::એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું, | ::::એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું, | ||
::::ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા. | ::::ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા. | ||
::::સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો, | ::::સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો, | ||
::::બળી ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા. | ::::બળી ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા. | ||
::::આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં, | ::::આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં, | ||
::::તોય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા. | ::::તોય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા. | ||
::::આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ, | ::::આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ, | ||
::::એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા. | ::::એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા. | ||
૨૬-૮-’૭૭/શુક્ર | ૨૬-૮-’૭૭/શુક્ર | ||
{{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૨૮૭)}} | {{Right|(છ અક્ષરનું નામ, પૃ. ૨૮૭)}} | ||
</poem> | </poem> |
Revision as of 12:30, 10 September 2021
૨૮. ન થયા
રમેશ પારેખ
આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા,
હાથ ફૂલોમાં ઝબોળ્યા ને સુંવાળા ન થયા.
સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે,
ઘેર આવેલ પ્રસંગોય અમારા ન થયા.
તાગવા જાવ તો – ખોદાઈ ગયા છે દરિયા,
અર્થ શોધો તો – અમસ્થાય ઉઝરડા ન થયા.
એક વરસાદનું ટીપું અમે છબીમાં મઢ્યું,
ત્યારથી ભેજભર્યા ઓરડા કોરા ન થયા.
સમુદ્ર લોહીમાં ખીલ્યો, ખીલ્યો, ઝૂલ્યો ને ખર્યો,
બળી ગ્યો છોડ લીલોછમ ને ધુમાડા ન થયા.
આજ ખાબોચિયાનાં થાય છે શુકન રણમાં,
તોય ભાંગી પડેલ જીવને ટેકા ન થયા.
આજ વરસાદ નથી એમ ના કહેવાય, રમેશ,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા.
૨૬-૮-’૭૭/શુક્ર
(છ અક્ષરનું નામ, પૃ. ૨૮૭)