કાવ્ય-આચમન શ્રેણી – ઝવેરચંદ મેઘાણી/૨૧. ઝંખના: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૨૧. ઝંખના| ઝવેરચંદ મેઘાણી}} <poem> [ઢાળ: ‘મારા કેસરભીના કંથ હો’]...")
 
No edit summary
Line 13: Line 13:
:::: પડછાયા પથરાય રે:
:::: પડછાયા પથરાય રે:
::::: મહાવીર દૂરે દરશાય. – મારીo
::::: મહાવીર દૂરે દરશાય. – મારીo
::: આભ લગી એનાં મસ્તક ઊંચાં ને
::: આભ લગી એનાં મસ્તક ઊંચાં ને
:::: પગ અડતા પાતાળ;
:::: પગ અડતા પાતાળ;
Line 18: Line 19:
:::: ડોલાવી ડુંગરમાળ રે:
:::: ડોલાવી ડુંગરમાળ રે:
::::: ફોડી જીવનરૂંધણ પાળ. – મારીo
::::: ફોડી જીવનરૂંધણ પાળ. – મારીo
::: ઠપકા દેતી હસતી મૂરતી એ
::: ઠપકા દેતી હસતી મૂરતી એ
:::: ઝળહળતી ચાલી જાય;
:::: ઝળહળતી ચાલી જાય;
Line 23: Line 25:
:::: મારા દેશની ઊંડેરી હાય રે:
:::: મારા દેશની ઊંડેરી હાય રે:
::::: એનાં બંધન ક્યારે કપાય! – મારીo
::::: એનાં બંધન ક્યારે કપાય! – મારીo
::: ઘન ઘન અંધારાં વીંધણહારો
::: ઘન ઘન અંધારાં વીંધણહારો
:::: જાગે ન કો ભડવીર;
:::: જાગે ન કો ભડવીર;
Line 28: Line 31:
:::: વામન સરખાં શરીર રે
:::: વામન સરખાં શરીર રે
::::: અણભીંજલ ઊભાં છે તીર. – મારીo
::::: અણભીંજલ ઊભાં છે તીર. – મારીo
::: જરીક જરીક ડગ માંડતાં મારી
::: જરીક જરીક ડગ માંડતાં મારી
:::: જનનીને ના વળે જંપ;
:::: જનનીને ના વળે જંપ;
Line 33: Line 37:
:::: આવો, રૂડા ભૂમિકમ્પ રે:
:::: આવો, રૂડા ભૂમિકમ્પ રે:
::::: ભેદો જીર્ણતા-દારુણ થંભ. – મારીo
::::: ભેદો જીર્ણતા-દારુણ થંભ. – મારીo
૧૯૨૮
૧૯૨૮
‘સૌરાષ્ટ્ર’ અઠવાડિકના પહેલા પાના પર મૂકવા માટે છેક છેલ્લી મિનિટોમાં રચાયેલું. આ કાવ્ય ‘યુગવંદના’ની પ્રથમાવૃત્તિ વેળા મૂકવાનું ચુકાઈ ગયેલું.
 
:::: ‘સૌરાષ્ટ્ર’ અઠવાડિકના પહેલા પાના પર મૂકવા માટે છેક છેલ્લી મિનિટોમાં રચાયેલું. આ કાવ્ય ‘યુગવંદના’ની પ્રથમાવૃત્તિ વેળા મૂકવાનું ચુકાઈ ગયેલું.


{{Right|(સોના-નાવડી, પૃ. ૯-૧૦)}}
{{Right|(સોના-નાવડી, પૃ. ૯-૧૦)}}
</poem>
</poem>
18,450

edits