ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 144: Line 144:
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસાસ્વરૂપો; ૬. ગૂહાયાદી; ૭. ગુહિવાણી; ૮. ડિકૅટલા(૧૧૨)ગબીજે; ૯. નચિકેતા-, દેવત્ત જોશી; ૧૦. પ્રાકકૃતિઓ, ૧૧. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં તત્ત્વવિચાર, નિપુણ ઈ.પંડ્યા, ઈ.૧૯૬૮; ૧૨. શાક્ત સંપ્રદાય, નર્મદાશંકર દે. મહેતા, ઈ.૧૯૩૨;  ૧૩. બુદ્ધિપ્રકાશ, જૂન ૧૯૩૦ - ‘જૂનાગઢના ભક્ત કવિ શ્રી નાથ ભવાન (ઉર્ફે) અનુભવાનંદ સ્વામી’, મોતીલાલ ૨. ઘોડા.  ૧૪. ફૉહનામાવલિ. {{Right|[ર.સો. શ્ર.ત્રિ.]}}

'''અનોપચંદ'''[ઈ.૧૭૬૯માં હયાત] : ખરતગચ્છના જૈન સાધુ. ક્ષમાપ્રમોદના શિષ્ય. હિન્દી-રાજસ્થાનીમિશ્ર ગુજરાતીમાં ‘ગોડીપાર્શ્વબૃહત્-સ્તવન/ગૌડીપાર્શ્વજન-અષ્ટઢાલો’ (૨. ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, ચૌત્ર સુદ ૫; મુ.)ના કર્તા.  
<span style="color:#0000ff">'''અનોપચંદ'''</span> [ઈ.૧૭૬૯માં હયાત] : ખરતગચ્છના જૈન સાધુ. ક્ષમાપ્રમોદના શિષ્ય. હિન્દી-રાજસ્થાનીમિશ્ર ગુજરાતીમાં ‘ગોડીપાર્શ્વબૃહત્-સ્તવન/ગૌડીપાર્શ્વજન-અષ્ટઢાલો’ (૨. ઈ.૧૭૬૯/સં. ૧૮૨૫, ચૌત્ર સુદ ૫; મુ.)ના કર્તા.  
કૃતિ : આદિનાથ વિવાહલો, પ્ર. શેઠ જવાહરલાલજી જૈન, ઈ.૧૯૧૯.
કૃતિ : આદિનાથ વિવાહલો, પ્ર. શેઠ જવાહરલાલજી જૈન, ઈ.૧૯૧૯.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}
   
'''અનોપચંદશિષ્ય'''[ઈ.૧૮૧૬માં હયાત] : જૈન. ‘માનતુંગમાનવતીસંબંધ-ચોપાઈ’ (૨. ઈ.૧૮૧૬/સં. ૧૮૭૨, માગશર સુદ ૧૩)ના કર્તા. ઈ.૧૭૬૯માં થયેલા ખરતરગચ્છના અનોપચંદના શિષ્ય હોવાનું વિચારણીય.
<span style="color:#0000ff">'''અનોપચંદશિષ્ય'''</span>[ઈ.૧૮૧૬માં હયાત] : જૈન. ‘માનતુંગમાનવતીસંબંધ-ચોપાઈ’ (૨. ઈ.૧૮૧૬/સં. ૧૮૭૨, માગશર સુદ ૧૩)ના કર્તા. ઈ.૧૭૬૯માં થયેલા ખરતરગચ્છના અનોપચંદના શિષ્ય હોવાનું વિચારણીય.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}}
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}}

'''અનોપમચંદ'''[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલાભ (રાજ્યકાળ ઈ.૧૭૪૮ - ઈ.૧૭૭૮)ના શિષ્ય. ૫ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.)ના કર્તા.
<span style="color:#0000ff">'''અનોપમચંદ'''</span> [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનલાભ (રાજ્યકાળ ઈ.૧૭૪૮ - ઈ.૧૭૭૮)ના શિષ્ય. ૫ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.)ના કર્તા.
કૃતિ : અરત્નસાર. {{Right|[શ્ર.ત્રિ.]}}
કૃતિ : અરત્નસાર. {{Right|[શ્ર.ત્રિ.]}}
   
26,604

edits