ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/છ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''છઠ્ઠા બાવા''' : જુઓ આંબાજી. | '''છઠ્ઠા બાવા''' : જુઓ આંબાજી. | ||

'''છાજૂ''' : જુઓ ‘વિધિ-રાસ’. | '''છાજૂ''' : જુઓ ‘વિધિ-રાસ’. | ||

'''છેલડી(બાવો)''' [ ]: એમનું ૧ ભજન મુદ્રિત મળે છે. | '''છેલડી(બાવો)''' [ ]: એમનું ૧ ભજન મુદ્રિત મળે છે. | ||
કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬. | કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬.{{Right|[કી.જો.]}} | ||

Revision as of 05:50, 18 October 2021
છ
છઠ્ઠા બાવા : જુઓ આંબાજી.
છાજૂ : જુઓ ‘વિધિ-રાસ’.
છેલડી(બાવો) [ ]: એમનું ૧ ભજન મુદ્રિત મળે છે.
કૃતિ : નવો હલકો, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૫૬.[કી.જો.]
છેહલ [ઈ.૧૫૧૯માં હયાત]: ૬૬ કડીના ‘પંચસહેલી’ (ર.ઈ. ૧૫૧૯/સં. ૧૫૭૫, ફાગણ સુદ ૧૫., મુ.)ના કર્તા. કાવ્યમાં માલણ, તંબોલણ, છીપણ, કલાલણ અને સોનારણ એ પાંચ યુવતીઓના વિરહભાવનું કવિએ આલેખન કર્યું છે. કૃતિ: અપ્રગટ મધ્યકાલીન કૃતિઓ, કુમારપાળ દેસાઈ, ઈ.૧૯૮૨ (+સં.) [જ.ગા.]