સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મીરાં/વૃંદાવન મોરલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> વાગેછેરેવાગેછે, વૃંદાવનમોરલીવાગેછે; તેનોશબ્દગગનમાંગાજેછે. વૃ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
વાગેછેરેવાગેછે,
વાગે છે રે વાગે છે,
વૃંદાવનમોરલીવાગેછે;
વૃંદાવન મોરલી વાગે છે;
તેનોશબ્દગગનમાંગાજેછે.
તેનો શબ્દ ગગનમાં ગાજે છે.
વૃંદાતેવનનેમારગજાતાં,
 
વા’લોદાણદધિનાંમાગેછે.
વૃંદા તે વનને મારગ જાતાં,
વૃંદાતેવનમાંરાસરચ્યોછે,
વા’લો દાણ દધિનાં માગે છે.
વા’લોરાસમંડળમાંબિરાજેછે.
 
પીળાંપીતામ્બરજરકસીજામા,
વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
વા’લાનેપીળોતેપટકોરાજેછે.
વા’લો રાસમંડળમાં બિરાજે છે.
કાનેતેકુંડળમસ્તકેમુગટ,
 
વા’લામુખપરમોરલીબિરાજેછે.
પીળાં પીતામ્બર જરકસી જામા,
વૃંદાતેવનનીકુંજગલનમાં,
વા’લાને પીળો તે પટકો રાજે છે.
વા’લોથનકથૈથૈનાચેછે.
 
બાઈમીરાંકહેપ્રભુગિરિધરનાગુણ,
કાને તે કુંડળ મસ્તકે મુગટ,
વા’લાદર્શનથીદુખડાંભાજેછે.
વા’લા મુખ પર મોરલી બિરાજે છે.
 
વૃંદા તે વનની કુંજ ગલનમાં,
વા’લો થનક થૈ થૈ નાચે છે.
 
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
વા’લા દર્શનથી દુખડાં ભાજે છે.
</poem>
</poem>

Latest revision as of 09:53, 23 September 2022

વાગે છે રે વાગે છે,
વૃંદાવન મોરલી વાગે છે;
તેનો શબ્દ ગગનમાં ગાજે છે.

વૃંદા તે વનને મારગ જાતાં,
વા’લો દાણ દધિનાં માગે છે.

વૃંદા તે વનમાં રાસ રચ્યો છે,
વા’લો રાસમંડળમાં બિરાજે છે.

પીળાં પીતામ્બર જરકસી જામા,
વા’લાને પીળો તે પટકો રાજે છે.

કાને તે કુંડળ મસ્તકે મુગટ,
વા’લા મુખ પર મોરલી બિરાજે છે.

વૃંદા તે વનની કુંજ ગલનમાં,
વા’લો થનક થૈ થૈ નાચે છે.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
વા’લા દર્શનથી દુખડાં ભાજે છે.