કુંવરબાઈનું મામેરું/કડવું ૬: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૬| રમણ સોની}} <poem> [ વડસાસુ ઘણી મુત્સદ્દી ને કુટિલ છે, –‘...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કડવું ૬| રમણ સોની}}
{{Heading|કડવું ૬|}}


<poem>
<poem>
[ વડસાસુ ઘણી મુત્સદ્દી ને કુટિલ છે, –‘ઘણું ભારે માણસ’ છે,  અને એટલે એ દાઢમાં દબાવેલાં મર્મવચન બોલે છે. એનો એકેએક વાંકો ઉદ્‌ગાર અને અતિરેક કરતી યાદી મોટેથી વાંચવા જેવાં છે – એથી ‘વહુજી’ના વિવિધ લહેકા પણ માણી શકાશે.]
{{Color|Blue|[ વડસાસુ ઘણી મુત્સદ્દી ને કુટિલ છે, –‘ઘણું ભારે માણસ’ છે,  અને એટલે એ દાઢમાં દબાવેલાં મર્મવચન બોલે છે. એનો એકેએક વાંકો ઉદ્‌ગાર અને અતિરેક કરતી યાદી મોટેથી વાંચવા જેવાં છે – એથી ‘વહુજી’ના વિવિધ લહેકા પણ માણી શકાશે.]}}


(રાગ મારુ)
(રાગ મારુ)
Line 47: Line 47:
ભારે મોટા બે લખો પહાણિયા    જે મહેતાથી અપાય, વહુજી!
ભારે મોટા બે લખો પહાણિયા    જે મહેતાથી અપાય, વહુજી!
ડોશી કહે : ‘શું શોર કરો છો? કાગળ લખતાં શું જાય, વહુજી?{{space}} ૧૪
ડોશી કહે : ‘શું શોર કરો છો? કાગળ લખતાં શું જાય, વહુજી?{{space}} ૧૪
વલણ
::::: '''વલણ'''
શું જાયે લખતાં આપણું?’ બોલ્યાં વડસાસુ વિકરાળ રેઃ
શું જાયે લખતાં આપણું?’ બોલ્યાં વડસાસુ વિકરાળ રેઃ
કાગળ  વાંચી  કુંવરબાઈને    પડી  પેટમાં  ફાળ રે.{{space}} ૧૫
કાગળ  વાંચી  કુંવરબાઈને    પડી  પેટમાં  ફાળ રે.{{space}} ૧૫
18,450

edits