કુંવરબાઈનું મામેરું/શબ્દાર્થ અને ટિપ્પણ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કડવું ૧. | '''કડવું ૧.''' | ||
કડી | કડી | ||
૧. મામેરું (મોસાળું) = કન્યાના માતૃપક્ષ તરફથી–મામાના | '''૧. મામેરું (મોસાળું)''' = કન્યાના માતૃપક્ષ તરફથી–મામાના ઘેરથી કરવામાં આવતી પહેરામણી | ||
ઘેરથી કરવામાં આવતી પહેરામણી | '''૧ મનમુદા''' = મનને આનંદ આપનારું | ||
૧ મનમુદા = મનને આનંદ આપનારું | '''૬. કર્પૂરગૌર''' – ઉમિયા (પાર્વતી)નો કપૂર જેવો ગોરો દેહ | ||
૬. કર્પૂરગૌર – ઉમિયા (પાર્વતી)નો કપૂર જેવો ગોરો દેહ | |||
કડવું ૨ | '''કડવું ૨''' | ||
૬ઉદ્ધવ-વિદૂર – એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને | '''૬ઉદ્ધવ-વિદૂર''' – એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને સ્થાન આપ્યું | ||
'''૯. ત્રિપુરાર''' – ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર | |||
૯. ત્રિપુરાર – ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર | '''૧૪. તું ગોરાણી, મેં પ્રમાણી''' – તારી મને સાચી ઓળખ થઈ, તારા વજ્ર(કડવા) વચનથી જ છેવટે હું હરિને પામ્યો | ||
૧૪. તું ગોરાણી, મેં પ્રમાણી – તારી મને સાચી ઓળખ થઈ, | |||
કડવું ૩ | '''કડવું ૩''' | ||
૨. ચંગ = એક વાદ્ય | '''૨. ચંગ''' = એક વાદ્ય | ||
૩ તદાકાર = તન્મય | '''૩ તદાકાર''' = તન્મય | ||
૭ જંજાલ = સંસારની કડાકૂટ | '''૭ જંજાલ''' = સંસારની કડાકૂટ | ||
૧૧. છે લઘુવય નાનો ભરથાર – પતિ નાની વયનો છે એટલે પરિવારમાં | '''૧૧. છે લઘુવય નાનો ભરથાર''' – પતિ નાની વયનો છે એટલે પરિવારમાં એનો પોતાનો કોઈ અવાજ નથી, કુંવરબાઈને એનો સધિયારો નથી. | ||
૧૩ દુર્બલની = આર્થિક રીતે નબળા કુટુંબની | '''૧૩ દુર્બલની''' = આર્થિક રીતે નબળા કુટુંબની | ||
૧૪ સીમંત = સ્રીની પ્રથમ સગર્ભાવસ્થા પ્રસંગે કરવાનો સંસ્કાર, રીત | '''૧૪ સીમંત''' = સ્રીની પ્રથમ સગર્ભાવસ્થા પ્રસંગે કરવાનો સંસ્કાર, રીત | ||
૧૫. દ્યામણી – દયામણી, લાચાર | '''૧૫. દ્યામણી''' – દયામણી, લાચાર | ||
૧૯ ફ્જેત = બેઆબરૂ | '''૧૯ ફ્જેત''' = બેઆબરૂ | ||
૨૧ ફગો = છકી જાવ છો | '''૨૧ ફગો''' = છકી જાવ છો | ||
કડવું ૪ | '''કડવું ૪''' | ||
૧. પત્ર જ આપ્યું.. –સંસ્કૃતમાં ને મધ્યકાલીન ગુજરાતીમાં પત્ર(પત્રમ્) | '''૧. પત્ર જ આપ્યું..''' –સંસ્કૃતમાં ને મધ્યકાલીન ગુજરાતીમાં પત્ર(પત્રમ્) શબ્દ નપુંસક લિંગનો છે. | ||
'''૨ દામ''' = દ્રવ્ય | |||
૨ દામ = દ્રવ્ય | '''૫ વહેલ''' = ઉપર ઓઢાવાળું શણગારેલું ગાડું | ||
૫ વહેલ = ઉપર ઓઢાવાળું શણગારેલું ગાડું | ::'''કડી ૫'''-માં ધૂંસરી, સાંગી, સોટા, તલાવા, પીંજણી વગેરે ગાડાના વિવિધ ભાગોનાં નામ છે. | ||
'''૧૧ ગળિયો''' = અશક્ત, થાકીને બેસી પડેલો | |||
'''૧૨ ચીચૂએ''' = ચૂંચૂં એવો અવાજ કરે. | |||
૧૧ ગળિયો = અશક્ત, થાકીને બેસી પડેલો | '''૧૪. વિષયીપુરના લોક''' – સંસારની ભૌતિકતા, લાલસામાં ફસાયેલા. એ લોકો વૈષ્ણવ નરસિંહનો ભક્તિમાર્ગ શું જાણે? | ||
૧૨ ચીચૂએ = ચૂંચૂં એવો અવાજ કરે. | '''૨૫. સુરભિ''' – ગાય | ||
૧૪. વિષયીપુરના લોક – સંસારની ભૌતિકતા, લાલસામાં ફસાયેલા. | |||
૨૫. સુરભિ – ગાય | |||
કડવું ૫ | '''કડવું ૫''' | ||
૨,૬ જૂઆ-બગાઈઓ = ઢોર (પ્રાણી)ના શરીર પરનાં જીવડાં | '''૨,૬ જૂઆ-બગાઈઓ''' = ઢોર (પ્રાણી)ના શરીર પરનાં જીવડાં | ||
૫ ફૂટડો = સુંદર | '''૫ ફૂટડો''' = સુંદર | ||
૯ ઠીઠોલી = ઠઠ્ઠા મશ્કરી | '''૯ ઠીઠોલી''' = ઠઠ્ઠા મશ્કરી | ||
૧૩ મચ્છર = મત્સર, અભિમાન | '''૧૩ મચ્છર''' = મત્સર, અભિમાન | ||
૧૪ મેર = મેરુ પર્વત | '''૧૪ મેર''' = મેરુ પર્વત | ||
૨૨ નાડાછડી, મોડ વગેરે મંગલ પ્રસંગે જરૂરી સામગ્રી | '''૨૨ નાડાછડી, મોડ''' વગેરે મંગલ પ્રસંગે જરૂરી સામગ્રી | ||
૨૨. ઘાટ = રેશમી સાડી | '''૨૨. ઘાટ''' = રેશમી સાડી | ||
'''૨૫ તલફે''' = તરફડિયાં મારે | |||
૨૯ આસામી = વ્યક્તિ, મનુષ્ય | '''૨૯ આસામી''' = વ્યક્તિ, મનુષ્ય | ||
૩૧ ફાંસુ = ફોગટ, વ્યર્થ | '''૩૧ ફાંસુ''' = ફોગટ, વ્યર્થ | ||
કડવું ૬. | કડવું ૬. |
Revision as of 08:33, 29 October 2021
કડવું ૧. કડી ૧. મામેરું (મોસાળું) = કન્યાના માતૃપક્ષ તરફથી–મામાના ઘેરથી કરવામાં આવતી પહેરામણી ૧ મનમુદા = મનને આનંદ આપનારું ૬. કર્પૂરગૌર – ઉમિયા (પાર્વતી)નો કપૂર જેવો ગોરો દેહ
કડવું ૨
૬ઉદ્ધવ-વિદૂર – એવા મહાન ભક્તોની હરોળમાં નરસિંહને સ્થાન આપ્યું ૯. ત્રિપુરાર – ત્રણ પુર(નગર)ને જીતનાર મહાદેવ શંકર ૧૪. તું ગોરાણી, મેં પ્રમાણી – તારી મને સાચી ઓળખ થઈ, તારા વજ્ર(કડવા) વચનથી જ છેવટે હું હરિને પામ્યો
કડવું ૩
૨. ચંગ = એક વાદ્ય ૩ તદાકાર = તન્મય ૭ જંજાલ = સંસારની કડાકૂટ ૧૧. છે લઘુવય નાનો ભરથાર – પતિ નાની વયનો છે એટલે પરિવારમાં એનો પોતાનો કોઈ અવાજ નથી, કુંવરબાઈને એનો સધિયારો નથી. ૧૩ દુર્બલની = આર્થિક રીતે નબળા કુટુંબની ૧૪ સીમંત = સ્રીની પ્રથમ સગર્ભાવસ્થા પ્રસંગે કરવાનો સંસ્કાર, રીત ૧૫. દ્યામણી – દયામણી, લાચાર ૧૯ ફ્જેત = બેઆબરૂ ૨૧ ફગો = છકી જાવ છો
કડવું ૪
૧. પત્ર જ આપ્યું.. –સંસ્કૃતમાં ને મધ્યકાલીન ગુજરાતીમાં પત્ર(પત્રમ્) શબ્દ નપુંસક લિંગનો છે. ૨ દામ = દ્રવ્ય ૫ વહેલ = ઉપર ઓઢાવાળું શણગારેલું ગાડું
- કડી ૫-માં ધૂંસરી, સાંગી, સોટા, તલાવા, પીંજણી વગેરે ગાડાના વિવિધ ભાગોનાં નામ છે.
૧૧ ગળિયો = અશક્ત, થાકીને બેસી પડેલો ૧૨ ચીચૂએ = ચૂંચૂં એવો અવાજ કરે. ૧૪. વિષયીપુરના લોક – સંસારની ભૌતિકતા, લાલસામાં ફસાયેલા. એ લોકો વૈષ્ણવ નરસિંહનો ભક્તિમાર્ગ શું જાણે? ૨૫. સુરભિ – ગાય
કડવું ૫
૨,૬ જૂઆ-બગાઈઓ = ઢોર (પ્રાણી)ના શરીર પરનાં જીવડાં ૫ ફૂટડો = સુંદર ૯ ઠીઠોલી = ઠઠ્ઠા મશ્કરી ૧૩ મચ્છર = મત્સર, અભિમાન ૧૪ મેર = મેરુ પર્વત ૨૨ નાડાછડી, મોડ વગેરે મંગલ પ્રસંગે જરૂરી સામગ્રી ૨૨. ઘાટ = રેશમી સાડી ૨૫ તલફે = તરફડિયાં મારે ૨૯ આસામી = વ્યક્તિ, મનુષ્ય ૩૧ ફાંસુ = ફોગટ, વ્યર્થ
કડવું ૬.
૧ ભારે = ઉંમરમાં, વજનમાં (?), સત્તામાં ૪ સેં સાત = સાતસો ૪ વાંકડિયાં ફોફળ = ઊંચી જાતની સોપારી ૫ તાસ = સોના-રૂપાના તારવાળું રેશમી વસ્ત્ર; ૫ ચાર ચોકડી = ૪x૪ = ૧૬ સંખ્યા, અથવા ચાર ચોકડીની ભાતવાળા ૫ કોડી =વીસ; પંદર કોડી ૧૫x૨૦ = ૩૦૦. ૫ પછેડી = પામરી, ખેસ, દુપટ્ટા, કડી ૮માં છીંટ, મોરવી વગેરે, કડી ૯માં મશરૂ ગજીઆણી વગેરે, કડી ૧૦માં શેલાં – એ બધી સાડીઓની વિવિધ જાતોનાં નામ છે ૧૪ પહાણિયા = પથ્થર
કડવું ૭.
૧ ડાટ વાળ્યો = ગજબ કર્યા, પાયમાલ કરી નાખ્યા ૨ કાતી = છરી દગો, ડંખ, ૬ સધારો = સિધાવો, પાછા જાઓ
કડવું ૮.
૩. કંદર્પસરીખો લાજે –કંદર્પ(કામદેવ) જેવો પણ નરસિંહના
રૂપ આગળ શરમાય, ભોંઠો પડે– એવો કટાક્ષ
૫ કળકળતું = ઊકળતું
કડવું ૯.
૫ સમોવણ = ગરમ પાણી માફકસરનું કરવા ઉમેરવાનું ઠંડું પાણી ૭ કોરણ = ધૂળ,કાંકરી સાથેની આંધી ૮ સાધ = સાધુ, સજ્જન ૧૦ માવઠું = માઘ-વૃષ્ટિ, કઋતુનો વરસાદ
કડવું૧૧.
૨ વહેવાર = રિવાજ ૩ ટોપીવાળા = કાન-ઢંકાતી ટોપી પહેરેલા સાધુઆ ૬ વેસર = નાકે પહેરવાની નથણી ૭. ઠીંઠોળી – ઠઠ્ઠા-મશ્કરી ૯ કડલાં,કાંબી = પગનાં ઘરેણાં ૧૫ પિયરપનોતી = પિયરપક્ષે નસીબદાર. અહીં કટાક્ષમાં; પરંતુ
કડવું- ૧૫(કડી ૨૫)માં એના સાચા અર્થમાં.
૧૫ સાધર પહોંતી છે = મનના કોડ પૂરા કર્યા છે (વક્રોક્તિ છે)
કડવુ ં૧૨
૨ વેદીઆ = વેદ જાણનાર નાગર બ્રાહ્મણ (અહીં કટાક્ષમાં) ૨ માધવ શું ભેદિયા = પ્રભુમાં તલ્લીન થયા છે. ૩ દામોદર, બાલમુકુંદ... = કડી ૩થી ભગવાનનાં વિવિધ નામો
અને પૌરાણિક સંદર્ભો સાથે ભક્તોને ઈશ્વરે કરેલી સહાયના ઉલ્લેખો છે (કડી ૧૯ સુધી)
૨૪ પિંગાણી = માથામાં નાખવાના તેલની લાકડાની વાટકી
કડવું૧૩
૧ પુરુષપુરાણી = પુરાણ પુરુષ ભગવાન ૩. વાણોતર – શેઠના મદદનીશો, ગુમાસ્તા ૬ અડવાણે = ખુલ્લા-ઉઘાડા પગે ૭. બજાજ – કાપડિયો, કાપડનો વેપારી ૯ જામા = ઘેરવાળું અંગરખું, પહેરણ જેવું. ૧૦ વેલિયાં = વેઢ, આંટાવાળી વીંટી ૧૨. જાણે ઊગિયા શશિયર ભાણ – ચંદ્ર અને સૂર્ય. કમળાનું તેજ
સૂર્ય-ચંદ્ર જેવું. ઉત્પ્રેક્ષા
૧૪ ક્ષુદ્ર ઘંટાલી = નાનાં કાણાં પાડેલી ઘંટડીઓની હાર ૧૪ વીંછીઆ, અણવટ = પગની આંગળી અને અંગૂઠાનાં ઘરેણાં ૨૩ કોઠી = વેપારની પેઢી ૨૩ ઓથ = મદદ સાંસે = શ્વાસે,આશ્ચર્ય અને ભોંઠપથી શ્વાસ ઊંચો થઈ ગયો
કડવું૧૪.
૪ કમાઈ = કમાણી, વળતર ૫ ઉમા-મહેશ્વર આપ્યાં આણી = શિવપાર્વતીના યુગલને શણગારે,
એમાં ત્રણ સ્ત્રીનાં અને આઠ પુરુષોનાં વસ્ત્રો હોય.
૬ પલવટ વાળી = કમર ઉપર કપડું બાંધી
૯ બુસટિયો = સીમંતિનીને કંકુવાળા હાથ ગાલે લગાવવાની વિધિ કરનાર પતિનો નાનો ભાઈ (દિયર)
કડવું ૧૫.
૬ ખીરોદક = ક્ષીરોદક; એક જાતનું રેશમી વસ્ત્ર કડી ૬થી૨૩ વિવિધ વસ્ત્રો, સાડીઓ, તથા અલંકારોનાં નામ છે
૨૪ ઓડે = ધરે, લંબાવે
કડવું૧૬.
૧ કોડ = અંતરની ઇચ્છા, અભિલાષા ૬ પરન્યાતી = (નાગર સિવાયની) બીજી જ્ઞાતિનાં ૬ ફૂલફૂલી = ફૂલ જેવી ખીલેલી નેગિયો = પ્રતિષ્ઠિત-આબરૂદાર