સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/યોગેન્દ્ર વિ. ભટ્ટ/ભુલભુલામણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સૂવામાટેધરુવાડિયું, ફરવામાટેવાદળ, ખાવાકૂણાતડકા-લચકા, પીવામાટ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
સૂવામાટેધરુવાડિયું, ફરવામાટેવાદળ,
 
ખાવાકૂણાતડકા-લચકા, પીવામાટેઝાકળ!
 
નિશા-ફૂલનુંમધુશોધતાંજશુંઆગિયાપાછળ,
સૂવા માટે ધરુવાડિયું, ફરવા માટે વાદળ,
બીજતણીબંકિમહોડીમાંતરશુંઆગળ…આગળ!
ખાવા કૂણા તડકા-લચકા, પીવા માટે ઝાકળ!
પતંગ-પાંખોપહેરી, લઈનેતમરાં-સૂરનીસાંકળ,
 
થશુંસવારજ્યાંધૂમકેતુનોઘોડોદેતોહાવળ!
નિશા-ફૂલનું મધુ શોધતાં જશું આગિયા પાછળ,
સૌભેરુઅમપારિજાતનેગુલાબ, આવળ-બાવળ,
બીજ તણી બંકિમ હોડીમાં તરશું આગળ…આગળ!
અરજપ્રભુને : જગમાંકો’નુંકદીનનીકળોકાસળ!
 
મોરપીંછ, બંસીમાગીશુંએકલાકડી-કામળ,
પતંગ-પાંખો પહેરી, લઈને તમરાં-સૂરની સાંકળ,
અમેમાગશુંઘર-ઘરમાંહોનંદ-યશોદા-શામળ!
થશું સવાર જ્યાં ધૂમકેતુનો ઘોડો દેતો હાવળ!
સૂર્ય-ચંદ્રનીઆંખેઆંજીઅંધારાનુંકાજળ,
 
ભુલભુલામણીરમશુંલઈનેથોડાશબ્દો-કાગળ!
સૌ ભેરુ અમ પારિજાત ને ગુલાબ, આવળ-બાવળ,
અરજ પ્રભુને : જગમાં કો’નું કદી ન નીકળો કાસળ!
 
મોરપીંછ, બંસી માગીશું એક લાકડી-કામળ,
અમે માગશું ઘર-ઘરમાં હો નંદ-યશોદા-શામળ!
 
સૂર્ય-ચંદ્રની આંખે આંજી અંધારાનું કાજળ,
ભુલભુલામણી રમશું લઈને થોડા શબ્દો-કાગળ!
</poem>
</poem>

Latest revision as of 06:15, 27 September 2022



સૂવા માટે ધરુવાડિયું, ફરવા માટે વાદળ,
ખાવા કૂણા તડકા-લચકા, પીવા માટે ઝાકળ!

નિશા-ફૂલનું મધુ શોધતાં જશું આગિયા પાછળ,
બીજ તણી બંકિમ હોડીમાં તરશું આગળ…આગળ!

પતંગ-પાંખો પહેરી, લઈને તમરાં-સૂરની સાંકળ,
થશું સવાર જ્યાં ધૂમકેતુનો ઘોડો દેતો હાવળ!

સૌ ભેરુ અમ પારિજાત ને ગુલાબ, આવળ-બાવળ,
અરજ પ્રભુને : જગમાં કો’નું કદી ન નીકળો કાસળ!

મોરપીંછ, બંસી માગીશું એક લાકડી-કામળ,
અમે માગશું ઘર-ઘરમાં હો નંદ-યશોદા-શામળ!

સૂર્ય-ચંદ્રની આંખે આંજી અંધારાનું કાજળ,
ભુલભુલામણી રમશું લઈને થોડા શબ્દો-કાગળ!