સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રક્ષા દવે/મારો સાહેબ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> એકજખેતર, એકજખાતર, એકપવનનેપાણી એકજસૂરજ, એકજચંદર, સમઋતુઓનેમાણી; ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
એક જ ખેતર, એક જ ખાતર, એક પવન ને પાણી | |||
એક જ સૂરજ, એક જ ચંદર, સમ ઋતુઓને માણી; | |||
તોય ગુલાબ રાતો તોરો! | |||
આ ડોલરિયો કેમ ગોરો? | |||
સૂરજમુખી સાવ સોનાનાં તાકે આભ છકેલાં, | |||
રંગે કેમ માણેક સરીખાં જાસૂદ કેમ ઝૂકેલાં? | |||
આમ્ર- | આ કરેણ શેણે પીળી? | ||
આ ગોરી કેમ ચમેલી? | |||
ગુલાબ ગંધે શીળું શીળું, ચંપો તીણું મ્હેકે, | |||
ગાજ- | આમ્ર-મંજરી તીખું મ્હોરે, બદરિ ખાટું મ્હેકે; | ||
આ ઘાસ ઘાસમાં નવલાં | |||
કોણે ગંધ-પૂંભડાં રોળ્યાં? | |||
સિંધુથી ઠેઠ આભ-અટારી ગુપચુપ ચડયાં’તાં વારિ | |||
ગાજ-વીજની ધમાલ ભારી! આજે અજબ સવારી! | |||
કેમ વારિ ખારાં ખારાં | |||
થઈ ગ્યાં મીઠી જલ-ધારા? | |||
મેં વાવેલો એક્કેક દાણો લણ્યો મેં ગાડે ગાડે. | |||
કણ ઓરું ને મણને પામું, કો’ અઢળક ઉગાડે? | |||
એ તો સાહેબ ખરો કમાલી | |||
મારો સાહેબ ખરો કમાલી | |||
{{Right|[‘નિશિગંધા’ પુસ્તક]}} | {{Right|[‘નિશિગંધા’ પુસ્તક]}} | ||
</poem> | </poem> |
Latest revision as of 06:29, 27 September 2022
એક જ ખેતર, એક જ ખાતર, એક પવન ને પાણી
એક જ સૂરજ, એક જ ચંદર, સમ ઋતુઓને માણી;
તોય ગુલાબ રાતો તોરો!
આ ડોલરિયો કેમ ગોરો?
સૂરજમુખી સાવ સોનાનાં તાકે આભ છકેલાં,
રંગે કેમ માણેક સરીખાં જાસૂદ કેમ ઝૂકેલાં?
આ કરેણ શેણે પીળી?
આ ગોરી કેમ ચમેલી?
ગુલાબ ગંધે શીળું શીળું, ચંપો તીણું મ્હેકે,
આમ્ર-મંજરી તીખું મ્હોરે, બદરિ ખાટું મ્હેકે;
આ ઘાસ ઘાસમાં નવલાં
કોણે ગંધ-પૂંભડાં રોળ્યાં?
સિંધુથી ઠેઠ આભ-અટારી ગુપચુપ ચડયાં’તાં વારિ
ગાજ-વીજની ધમાલ ભારી! આજે અજબ સવારી!
કેમ વારિ ખારાં ખારાં
થઈ ગ્યાં મીઠી જલ-ધારા?
મેં વાવેલો એક્કેક દાણો લણ્યો મેં ગાડે ગાડે.
કણ ઓરું ને મણને પામું, કો’ અઢળક ઉગાડે?
એ તો સાહેબ ખરો કમાલી
મારો સાહેબ ખરો કમાલી
[‘નિશિગંધા’ પુસ્તક]