સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રક્ષા દવે/ખરો કમાલી!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> સિંધુથીઠેઠઆભ-અટારીગુપચુપચડ્યાં’તાંવારિ, ગાજવીજનીધમાલભારી, આ...")
 
No edit summary
Line 1: Line 1:
<poem>
<poem>
સિંધુથીઠેઠઆભ-અટારીગુપચુપચડ્યાં’તાંવારિ,
સિંધુથી ઠેઠ આભ-અટારી ગુપચુપ ચડ્યાં’તાં વારિ,
ગાજવીજનીધમાલભારી, આજઅજબસવારી!
ગાજવીજની ધમાલ ભારી, આજ અજબ સવારી!
કેમવારિખારાંખારાં
 
થઈગ્યાંમીઠીજલધારા?
કેમ વારિ ખારાં ખારાં
એતોસાહેબખરોકમાલી,
થઈ ગ્યાં મીઠી જલધારા?
મારોસાહેબખરોકમાલી!
એ તો સાહેબ ખરો કમાલી,
મારો સાહેબ ખરો કમાલી!
</poem>
</poem>

Revision as of 06:30, 27 September 2022

સિંધુથી ઠેઠ આભ-અટારી ગુપચુપ ચડ્યાં’તાં વારિ,
ગાજવીજની ધમાલ ભારી, આજ અજબ સવારી!

કેમ વારિ ખારાં ખારાં
થઈ ગ્યાં મીઠી જલધારા?
એ તો સાહેબ ખરો કમાલી,
મારો સાહેબ ખરો કમાલી!