ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૬: Difference between revisions

કડવું 16 Formatting Completed
No edit summary
(કડવું 16 Formatting Completed)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|કડવું ૧૬|}}
{{Heading|કડવું ૧૬|}}
<poem>
 
{{Color|Blue|[વિષયાને મોડું થતાં ચંપકમાલિની પૂછે છે, ‘ક્યાં ગઈ હતી?’ પહેલાં બહાનું કાઢીને પછી વિષયા મનની વાત કહી જ દે છે. ને મજાકમાં કહે છે, ‘તારે મારે એક જ સ્વામી’. આ મજાક પછી સાચી પડે છે એ કથાકારની ખૂબી છે.]}}

:::::'''રાગ : ગોડી-ઢાળ બીજો'''
{{c|'''રાગ : ગોડી-ઢાળ બીજો'''}}

સખી સર્વ સામી મળી, ચંપકમાલિની પૂછે રે :
{{block center|<poem>સખી સર્વ સામી મળી, ચંપકમાલિની પૂછે રે :
‘વડી<ref>વડી – મોટી</ref> વારની વિષયા, ક્યાં ગઈ’તી? શ્વાસ ચઢ્યો છે, શું છે રે?{{space}} ૧
‘વડી<ref>વડી – મોટી</ref> વારની વિષયા, ક્યાં ગઈ’તી? શ્વાસ ચઢ્યો છે, શું છે રે?{{space}} {{r|}}
:::: '''ઢાળ'''
:::: '''ઢાળ'''
ત્યારની, વિષયા, ક્યાં ગઈ’તી? તુંને આવડી વાર ક્યાં વાગી રે?
ત્યારની, વિષયા, ક્યાં ગઈ’તી? તુંને આવડી વાર ક્યાં વાગી રે?
ઘેર જવા બેસી રહી સર્વે, વાટ જોઈ જોઈ ભાગી રે.{{space}} ૨
ઘેર જવા બેસી રહી સર્વે, વાટ જોઈ જોઈ ભાગી રે.{{space}} {{r|}}

મેં તો તું સાધવી જાણી’તી તો કીધી સહિયારી રે;
મેં તો તું સાધવી જાણી’તી તો કીધી સહિયારી રે;
અમને મૂકી ગઈ તું એકલી, એ શી રીત, બાઈ, તારી રે?{{space}} ૩
અમને મૂકી ગઈ તું એકલી, એ શી રીત, બાઈ, તારી રે?{{space}} {{r|}}

મુને છેતરી ગઈ તું છાની, એ સૌ ભૂંડું તારું રે;
મુને છેતરી ગઈ તું છાની, એ સૌ ભૂંડું તારું રે;
એ વાતે કુળને લાગે લાંછન, મોટા બાપનાં છોરું રે.’{{space}} ૪
એ વાતે કુળને લાગે લાંછન, મોટા બાપનાં છોરું રે.’{{space}} {{r|}}

વિષયા કહે : ‘તમે ધાયાં જોવા, વાડી ચોદિશ ફૂલી રે;
વિષયા કહે : ‘તમે ધાયાં જોવા, વાડી ચોદિશ ફૂલી રે;
મેં આવતાં એક પોપટ દીઠો, જોવા રહી તેણી ભૂલી રે!’{{space}} ૫
મેં આવતાં એક પોપટ દીઠો, જોવા રહી તેણી ભૂલી રે!’{{space}} {{r|}}

‘પોપટ જોયો, અર પ્રેમદા, તો તુંને પરસેવો શું વાળિયો રે?
‘પોપટ જોયો, અર પ્રેમદા, તો તુંને પરસેવો શું વાળિયો રે?
જારી-વજારી મૂકો રે વિષયા; કોઈક કામી મળિયો રે!’{{space}} ૬
જારી-વજારી મૂકો રે વિષયા; કોઈક કામી મળિયો રે!’{{space}} {{r|}}

વિષ્યા કહે : ‘બાઈ, રહે અણબોલી, વારું છું, ચંપકમાલિની રે,
વિષ્યા કહે : ‘બાઈ, રહે અણબોલી, વારું છું, ચંપકમાલિની રે,
પડપૂછ પરસેવાની શી છે? તું બડબડ કરતી ચાલની રે.’{{space}} ૭
પડપૂછ પરસેવાની શી છે? તું બડબડ કરતી ચાલની રે.’{{space}} {{r|}}

‘આવડી રીસ કાં કરે, વિષયા? હું તો હસું છું, બેની રે;
‘આવડી રીસ કાં કરે, વિષયા? હું તો હસું છું, બેની રે;
આ દાસી માત્ર હું અળગી રાખું; મુને તું છાનું કે’ની રે.{{space}} ૮
આ દાસી માત્ર હું અળગી રાખું; મુને તું છાનું કે’ની રે.{{space}} {{r|}}
 
પછે સાન કરી સમજાવી શ્યામા, એક નેત્ર વાંકું વાળી રે;
પછે સાન કરી સમજાવી શ્યામા, એક નેત્ર વાંકું વાળી રે;
‘તારે મારે એક સ્વામી છે,’ એમ કહી કર દીધી તાળી રે.{{space}} ૯
‘તારે મારે એક સ્વામી છે,’ એમ કહી કર દીધી તાળી રે.{{space}} {{r|}}

નારદ કહે, તે રાજકુંવરીને વાત વિષયાની ભાવી રે;
નારદ કહે, તે રાજકુંવરીને વાત વિષયાની ભાવી રે;
હસતી રમતી બંને પ્રેમદા ઘેર પોતાને આવી રે.{{space}} ૧૦
હસતી રમતી બંને પ્રેમદા ઘેર પોતાને આવી રે.{{space}} {{r|૧૦}}

:::: '''વલણ'''
{{c|'''વલણ'''}}
ઘેર આવી વિષયા નારી, પછે વાટ જુએ સ્વામી તણી રે;
ઘેર આવી વિષયા નારી, પછે વાટ જુએ સ્વામી તણી રે;
ચંદ્રહાસે શું કીધું, જેને માથે ત્રિભોવનધણી રે.{{space}} ૧૧
ચંદ્રહાસે શું કીધું, જેને માથે ત્રિભોવનધણી રે.{{space}} {{r|૧૧}}
</poem>
</poem>}}

<br>
<br>
Line 49: Line 48:
}}
}}
<br>
<br>
<hr>
{{reflist}}
17,546

edits