ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અજ્ઞાતકર્તા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
Line 9: Line 9:


{{HeaderNav2
{{HeaderNav2
|previous = અજહલ્લક્ષણા કે અજહતસ્વાર્થાલક્ષણા
|previous = અજહલ્લક્ષણા
|next = અજ્ઞાતયૌવના
|next = અજ્ઞાતયૌવના
}}
}}
<br>
<br>

Latest revision as of 09:00, 19 November 2021



અજ્ઞાતકર્તા(Anonym) : ઉપલબ્ધ કૃતિનો અજ્ઞાત કર્તા. અલિખિત સાહિત્યની પ્રણાલીને કારણે અસ્તિત્વમાં આવેલી લોકસાહિત્યની કૃતિઓના મોટા ભાગના કર્તાઓને આ સંજ્ઞા હેઠળ મૂકી શકાય. મધ્યકાલીન સાહિત્યની અનેક પ્રાપ્ત કૃતિઓના કર્તાઓનાં નામ અજ્ઞાત છે. પ.ના.