ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અલક્ષણીયતાવાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} '''અલક્ષણીયતાવાદ''' : સંસ્કૃત કાવ્યશાસ્ત્રક્ષેત્...")

No edit summary

Line 3: Line 3:

'''અલક્ષણીયતાવાદ''' : સંસ્કૃત કાવ્યશાસ્ત્રક્ષેત્રે આ ધ્વનિવિરોધી મત છે. આ મત પ્રમાણે ધ્વનિનું માત્ર સંવેદન જ હોઈ શકે, એ સહૃદય-હૃદય-સંવેદ્ય જ હોઈ શકે, એનું કોઈ લક્ષણ બાંધી શકાય નહીં.
'''અલક્ષણીયતાવાદ''' : સંસ્કૃત કાવ્યશાસ્ત્રક્ષેત્રે આ ધ્વનિવિરોધી મત છે. આ મત પ્રમાણે ધ્વનિનું માત્ર સંવેદન જ હોઈ શકે, એ સહૃદય-હૃદય-સંવેદ્ય જ હોઈ શકે, એનું કોઈ લક્ષણ બાંધી શકાય નહીં.
ચં.ટો.
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous =  અર્વાચીન ગુજરાતી
|next = અલખનામી

Latest revision as of 12:20, 19 November 2021

અલક્ષણીયતાવાદ : સંસ્કૃત કાવ્યશાસ્ત્રક્ષેત્રે આ ધ્વનિવિરોધી મત છે. આ મત પ્રમાણે ધ્વનિનું માત્ર સંવેદન જ હોઈ શકે, એ સહૃદય-હૃદય-સંવેદ્ય જ હોઈ શકે, એનું કોઈ લક્ષણ બાંધી શકાય નહીં. ચં.ટો.