ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આકસ્મિક કવિતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} '''આકસ્મિક કવિતા (Chance poetry)''' : કાવ્યસંઘટનના સિદ્ધાન્...")

No edit summary

Line 4: Line 4:
'''આકસ્મિક કવિતા (Chance poetry)''' : કાવ્યસંઘટનના સિદ્ધાન્ત તરીકે આકસ્મિકતાના તત્ત્વનો સ્વીકાર કરતી કવિતા. આ પ્રકારની રચનામાં શબ્દોના યાદૃચ્છિક ચયનથી માંડી શબ્દોના યાદૃચ્છિક ક્રમના વિવિધ સ્તરો જોવા મળે છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = આકસ્મિક કલ્પન
|next = આકંઠ-સાબરમતી

Latest revision as of 07:44, 20 November 2021

આકસ્મિક કવિતા (Chance poetry) : કાવ્યસંઘટનના સિદ્ધાન્ત તરીકે આકસ્મિકતાના તત્ત્વનો સ્વીકાર કરતી કવિતા. આ પ્રકારની રચનામાં શબ્દોના યાદૃચ્છિક ચયનથી માંડી શબ્દોના યાદૃચ્છિક ક્રમના વિવિધ સ્તરો જોવા મળે છે. ચં.ટો.