ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આત્મકરુણિકા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 9: Line 9:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આત્મકથા
|previous = આત્મકથા
|next = ભાવનાવાદ
|next = આદર્શવાદ/ભાવનાવાદ
}}
}}
<br>
<br>

Revision as of 07:48, 20 November 2021


આત્મકરુણિકા(Self-Elegy) : પોતાના અવસાન પૂર્વે કવિએ રચેલું પોતાના મૃત્યુ વિશેનું કાવ્ય. જેમકે નર્મદનું ‘નવ કરશો કોઈ શોક રસિકડાં’ આ પ્રકારનું કાવ્ય છે. ચં.ટો.