ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કલાનો વ્યવહારવાદી સિદ્ધાન્ત: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} '''કલાનો વ્યવહારવાદી સિદ્ધાન્ત (Pragmatic theory of art)''' : આનો પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 4: | Line 4: | ||
'''કલાનો વ્યવહારવાદી સિદ્ધાન્ત (Pragmatic theory of art)''' : આનો પ્રવર્તક ઓગણીસમી સદીનો અમેરિકન સિદ્ધાન્તકાર વિલ્ય્મ જેમ્સ છે. એની સૌન્દર્યવિભાવના પ્રમાણે કલાકૃતિનું પ્રાથમિક કાર્ય કલાકૃતિના પોતીકા પ્રભાવને બદલે વ્યાવહારિક કે સામાજિક હેતુ સિદ્ધ કરવાનું છે. | '''કલાનો વ્યવહારવાદી સિદ્ધાન્ત (Pragmatic theory of art)''' : આનો પ્રવર્તક ઓગણીસમી સદીનો અમેરિકન સિદ્ધાન્તકાર વિલ્ય્મ જેમ્સ છે. એની સૌન્દર્યવિભાવના પ્રમાણે કલાકૃતિનું પ્રાથમિક કાર્ય કલાકૃતિના પોતીકા પ્રભાવને બદલે વ્યાવહારિક કે સામાજિક હેતુ સિદ્ધ કરવાનું છે. | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||

{{HeaderNav2 | |||
|previous = કલાનું નિર્માનવીકરણ | |||
|next = કલાપક | |||

Latest revision as of 13:13, 20 November 2021
કલાનો વ્યવહારવાદી સિદ્ધાન્ત (Pragmatic theory of art) : આનો પ્રવર્તક ઓગણીસમી સદીનો અમેરિકન સિદ્ધાન્તકાર વિલ્ય્મ જેમ્સ છે. એની સૌન્દર્યવિભાવના પ્રમાણે કલાકૃતિનું પ્રાથમિક કાર્ય કલાકૃતિના પોતીકા પ્રભાવને બદલે વ્યાવહારિક કે સામાજિક હેતુ સિદ્ધ કરવાનું છે.
ચં.ટો.