સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/બાનો ડાહ્યો દીકરો: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> બા, જોઆતારીબબલી છેબાળીભોળીબકુલી! બા, જોઆતારીબબલી, છેકાલીકાલીકી...") |
No edit summary |
||
Line 28: | Line 28: | ||
{{Right|(અનુ. જુગતરામદવે)}} | {{Right|(અનુ. જુગતરામદવે)}} | ||
{{Right|[‘ગુરુદેવનાંગીતો’ પુસ્તક] | {{Right|[‘ગુરુદેવનાંગીતો’ પુસ્તક] | ||
}} | }} | ||
</poem> | </poem> |
Revision as of 09:03, 8 June 2021
બા, જોઆતારીબબલી
છેબાળીભોળીબકુલી!
બા, જોઆતારીબબલી,
છેકાલીકાલીકીકલી!
અમેરમતાંબાળકબાળા,
લઈફુગ્ગાલાલંલાલા;
એસમજેઊગ્યાતારા,
નેબોલે‘તાલાતાલા!’
બા, જોઆતારીબબલી,
બસ, બાળીભોળીબકુલી!…
બાપાતોગામગયાછે,
ઘરમાંસૌજાણીગયાંછે;
પણકહુંજો‘બાપાઆવ્યા,’
દોડેકહી‘ક્યાંક્યાં? ક્યાંક્યાં?’
બા, જોઆતારીબબલી,
બસ, બાળીભોળીબકુલી!
ઘરઆવેજ્યારેધોબી,
લઈએનુંગર્દભ—બચ્ચું;
નેધરીહાથમાંસોટી,
એનોમાસ્તરહુંબનીજઉંછું;
પણજોનેતારીબબલી,
મને‘ભાઈભાઈ’, કહીવળગી;
આવોમોટોહુંમહેતાજી,
નથીકહેતી‘હાજીનાજી!’
બા, જોઆતારીબબલી,
એતોકેવળકાલીકીકલી!…
(અનુ. જુગતરામદવે)
[‘ગુરુદેવનાંગીતો’ પુસ્તક]