સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/બાનો ડાહ્યો દીકરો: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
બા, જો આ તારી બબલી | |||
છે બાળી ભોળી બકુલી! | |||
બા, જો આ તારી બબલી, | |||
છે કાલી કાલી કીકલી! | |||
અમે રમતાં બાળક બાળા, | |||
લઈ ફુગ્ગા લાલં લાલા; | |||
એ સમજે ઊગ્યા તારા, | |||
ને બોલે ‘તાલા તાલા!’ | |||
બા, જો આ તારી બબલી, | |||
બસ, બાળી ભોળી બકુલી!… | |||
બાપા તો ગામ ગયા છે, | |||
ઘરમાં સૌ જાણી ગયાં છે; | |||
પણ કહું જો ‘બાપા આવ્યા,’ | |||
દોડે કહી ‘ક્યાં ક્યાં? ક્યાં ક્યાં?’ | |||
બા, જો આ તારી બબલી, | |||
બસ, બાળી ભોળી બકુલી! | |||
ઘર આવે જ્યારે ધોબી, | |||
લઈ એનું ગર્દભ—બચ્ચું; | |||
ને ધરી હાથમાં સોટી, | |||
એનો માસ્તર હું બની જઉં છું; | |||
પણ જોને તારી બબલી, | |||
મને ‘ભાઈ ભાઈ’, કહી વળગી; | |||
આવો મોટો હું મહેતાજી, | |||
નથી કહેતી ‘હાજી નાજી!’ | |||
બા, જો આ તારી બબલી, | |||
એ તો કેવળ કાલી કીકલી!… | |||
{{Right|(અનુ. જુગતરામ દવે)}} | |||
{{Right|[‘ગુરુદેવનાં ગીતો’ પુસ્તક]}} | |||
</poem> | </poem> |
Latest revision as of 10:45, 27 September 2022
બા, જો આ તારી બબલી
છે બાળી ભોળી બકુલી!
બા, જો આ તારી બબલી,
છે કાલી કાલી કીકલી!
અમે રમતાં બાળક બાળા,
લઈ ફુગ્ગા લાલં લાલા;
એ સમજે ઊગ્યા તારા,
ને બોલે ‘તાલા તાલા!’
બા, જો આ તારી બબલી,
બસ, બાળી ભોળી બકુલી!…
બાપા તો ગામ ગયા છે,
ઘરમાં સૌ જાણી ગયાં છે;
પણ કહું જો ‘બાપા આવ્યા,’
દોડે કહી ‘ક્યાં ક્યાં? ક્યાં ક્યાં?’
બા, જો આ તારી બબલી,
બસ, બાળી ભોળી બકુલી!
ઘર આવે જ્યારે ધોબી,
લઈ એનું ગર્દભ—બચ્ચું;
ને ધરી હાથમાં સોટી,
એનો માસ્તર હું બની જઉં છું;
પણ જોને તારી બબલી,
મને ‘ભાઈ ભાઈ’, કહી વળગી;
આવો મોટો હું મહેતાજી,
નથી કહેતી ‘હાજી નાજી!’
બા, જો આ તારી બબલી,
એ તો કેવળ કાલી કીકલી!…
(અનુ. જુગતરામ દવે)
[‘ગુરુદેવનાં ગીતો’ પુસ્તક]