સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રવીન્દ્રનાથ ઠાકુર/બા, સૂઈ જા!: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> આકાશીગોખનોટલમલતારલો થૈનેબોલીશ : બા, સૂઈજા! રેમા! થૈનેબોલીશ : બા,...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
આકાશી ગોખનો ટલમલ તારલો | |||
થૈને બોલીશ : બા, સૂઈ જા! | |||
રે મા! થૈને બોલીશ : બા, સૂઈ જા. | |||
ચાંદાનું કિરણ બની લપતો ને છપતો તુંને | |||
માડી, | ભરી જૈશ એક-બે બક્કા, હો મા! | ||
{{Right|(અનુ. | માડી, તું તો ફેરવીને ગાલે હાથ | ||
નાખજે નવ ઊંડો નિશ્વાસ. | |||
{{Right|(અનુ. ઝવેરચંદ મેઘાણી)}} | |||
</poem> | </poem> |
Revision as of 10:50, 27 September 2022
આકાશી ગોખનો ટલમલ તારલો
થૈને બોલીશ : બા, સૂઈ જા!
રે મા! થૈને બોલીશ : બા, સૂઈ જા.
ચાંદાનું કિરણ બની લપતો ને છપતો તુંને
ભરી જૈશ એક-બે બક્કા, હો મા!
માડી, તું તો ફેરવીને ગાલે હાથ
નાખજે નવ ઊંડો નિશ્વાસ.
(અનુ. ઝવેરચંદ મેઘાણી)