ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગર્ભાંક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ગર્ભાંક/ગર્ભનાટક (Play within play)'''</span> : કોઈ નાટકના એક અંક અ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ગર્ભસંધિ | |||
|next = ગર્વિતા | |||
}} |
Latest revision as of 15:57, 24 November 2021
ગર્ભાંક/ગર્ભનાટક (Play within play) : કોઈ નાટકના એક અંક અંતર્ગત મુકાયેલો બીજો અંક ગર્ભાંક છે, એમાં પણ બીજરૂપ ઇતિવૃત્ત અને નાયકનું પ્રયોજન હોય છે. આમ જોઈએ તો મુખ્ય નાટકના એક અંશ તરીકે રજૂ થતા આ નાના નાટકને (ગર્ભનાટકને) મુખ્ય નાટકના વસ્તુ સાથે સીધો યા આડકતરો સંબંધ હોય છે. ‘ઉત્તરામચરિત’માં આવતું ગર્ભનાટક કે ‘હૅમ્લેટ’, ‘મેઝર ફોર મેઝર’માં આવતાં ગર્ભનાટક એનાં ઉદાહરણ છે.
પ.ના.