સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રામનારાયણ વિ. પાઠક/ખરું હાસ્ય: Difference between revisions
Jump to navigation
Jump to search
*
(Created page with "{{Poem2Open}} {{space}} હુંખરુંહાસ્યએનેકહુંજેમાંજરાપણદંશનહોય, જેમાંકોઈનીઅંગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
હું ખરું હાસ્ય એને કહું જેમાં જરા પણ દંશ ન હોય, જેમાં કોઈની અંગત મશ્કરી ન હોય. મશ્કરી હોય તોપણ દોષની હોય, અને તે દોષદર્શન નીચે પણ તે દોષ ધરાવનાર તરફ તો સહાનુભૂતિ જ હોય. એવી મશ્કરી, જેમાં એ દોષવાળો માણસ પણ બધાની સાથે હસવા લાગે! | |||
<center>*</center> | |||
આપણામાં જીવનચરિત્રો ઘણાં ઓછાં છે. પ્રસિદ્ધ માણસોના જીવનના ટુચકા પણ આપણામાં લગભગ નથી. એ સર્વ, આપણા આદરયોગ્ય માણસોના જીવનમાં રસ લેતાં આપણને હજી નથી આવડતો એમ બતાવે છે. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
Latest revision as of 06:13, 28 September 2022
હું ખરું હાસ્ય એને કહું જેમાં જરા પણ દંશ ન હોય, જેમાં કોઈની અંગત મશ્કરી ન હોય. મશ્કરી હોય તોપણ દોષની હોય, અને તે દોષદર્શન નીચે પણ તે દોષ ધરાવનાર તરફ તો સહાનુભૂતિ જ હોય. એવી મશ્કરી, જેમાં એ દોષવાળો માણસ પણ બધાની સાથે હસવા લાગે!
આપણામાં જીવનચરિત્રો ઘણાં ઓછાં છે. પ્રસિદ્ધ માણસોના જીવનના ટુચકા પણ આપણામાં લગભગ નથી. એ સર્વ, આપણા આદરયોગ્ય માણસોના જીવનમાં રસ લેતાં આપણને હજી નથી આવડતો એમ બતાવે છે.