ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ગ/ગૂઢવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ગૂઢવાદ(Occultism)'''</span>: એલ્કિમી, જાદુ, જ્યોતિષ વગેરેને ગૂ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ગૂજરાત વિદ્યાપીઠગ્રન્થાલય | |||
|next = ગૂઢવ્યંગ્યા | |||
}} |
Latest revision as of 10:57, 25 November 2021
ગૂઢવાદ(Occultism): એલ્કિમી, જાદુ, જ્યોતિષ વગેરેને ગૂઢવાદી વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આપણે ત્યાંની તંત્રની ગુહ્યસાધના પણ એ જ પ્રકારમાં આવે. સામાન્ય જ્ઞાનની સીમા બહારનું, જે કાંઈ સમજ બહારનું છે એ સર્વ અતિમાનુષી કે લોકોત્તર પરિબળો કે માધ્યમોને આ વાદ સ્પર્શે છે. ‘ગુજરાતનો નાથ’ (ક.મા.મુનશી)માં કીર્તિદેવની કાળભૈરવ સાથેની મુલાકાત સાહિત્યકૃતિમાં થતા આ વાદના વિનિયોગનું ઉદાહરણ છે.
પ.ના.