ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચરિત્રલેખન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ચરિત્રલેખન, વ્યક્તિચિત્રલેખન(Character-writing)'''</span> : વ્યક્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ચરિત્રદોષ | |||
|next = ચરોતરી બોલી | |||
}} |
Latest revision as of 14:01, 25 November 2021
ચરિત્રલેખન, વ્યક્તિચિત્રલેખન(Character-writing) : વ્યક્તિના ચરિત્રની વિશેષતાઓને આધારે લખવામાં આવતા નિબંધોની પ્રણાલી પશ્ચિમમાં સ્થિર થઈ તેના મૂળમાં ઍરિસ્ટોટલના શિષ્ય અને ગ્રીક ચિંતક થિઓફ્રેસ્ટસ(Theophrastus)ના ‘characters’ નામે લખાયેલા આ પ્રકારના નિબંધો છે. જેમકે ‘રેખાચિત્રો’ (લીલાવતી મુનશી), ‘ત્રિવેણી તીર્થ’ (‘દર્શક’), ‘ધૂપસળી’ (ઈશ્વર પેટલીકર), ‘નામરૂપ’ (અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ).
પ.ના.