ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ટ/ટિપ્પણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ટિપ્પણ,'''</span> ટાંચણ (Annotation) : કૃતિ કે લેખક સંદર્ભે સમજૂ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ટીકા | |||
|next = ટી વી સ્ક્રિપ્ટ | |||
}} |
Latest revision as of 10:01, 26 November 2021
ટિપ્પણ, ટાંચણ (Annotation) : કૃતિ કે લેખક સંદર્ભે સમજૂતી રૂપે ઉમેરાતી નોંધ. આને વિવરણ પણ કહે છે. વાચકે હાંસિયામાં કરેલી નોંધનો પણ એમાં સમાવેશ થાય છે. સંસ્કૃતક્ષેત્રે મૂળ ગ્રન્થ કે ગ્રન્થમાંનાં કઠિન શબ્દોની વ્યાખ્યારૂપ ટીકા પર થયેલી નોંધને ટિપ્પણી કહેવામાં આવે છે.
ચં.ટો.