ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તત્ત્વમીમાંસાપરક વિવેચન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તત્ત્વમીમાંસાપરક વિવેચન (Metaphysical Criticism)'''</span> : વિરચનવાદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = તત્ત્વજ્ઞાન અને સાહિત્ય | |||
|next = તત્ત્વવિચારકેન્દ્રિતા | |||
}} |
Latest revision as of 11:21, 26 November 2021
તત્ત્વમીમાંસાપરક વિવેચન (Metaphysical Criticism) : વિરચનવાદીઓએ વિવેચનને બે વર્ગમાં વહેંચ્યું છે : તત્ત્વમીમાંસાપરક અને વિરચનપરક તત્ત્વમીમાંસાપરક વિવેચન માને છે કે કૃતિને કોઈ નિશ્ચિત અર્થ હોય છે અને વિવેચને એના પર કેન્દ્રિત થવાનું હોય છે. ઉપસ્થિતિની પરંપરાનો આ માર્ગ છે. જ્યારે, વિરચનપરક વિવેચન કૃતિના અર્થની અનિર્ણીતતાની માન્યતા ધરાવે છે. અનુપસ્થિતિની પરંપરાનો અને વ્યતિરેક વ્યાક્ષેપનો આ માર્ગ છે.
ચં.ટો.