ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ત/તીખા તરુણો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''તીખા તરુણો (Angry youngmen)'''</span> : ૧૯૫૦-૬૦નાં કેટલાક બ્રિટિશ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = તિલસ્માતી વાસ્તવવાદ
|next = તીર્થંકરો
}}

Latest revision as of 11:30, 26 November 2021


તીખા તરુણો (Angry youngmen) : ૧૯૫૦-૬૦નાં કેટલાક બ્રિટિશ લેખકો અને જાહેર વ્યક્તિઓ માટે વપરાશમાં આવેલી સંજ્ઞા. આ ઝુંબેશના લેખકોનાં સર્જનો કંઈક અંશે પ્રતિષ્ઠાવૃત્તિ અને મધ્યમવર્ગીય મનોવૃત્તિની સામેનાં છે. જૉન ઓઝ્બર્નનું નાટક ‘લુક બેક ઇન ઍન્ગર’ આનું કદાચ સૌથી પ્રચલિત ઉદાહરણ કહી શકાય. પ.ના.