ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દુષ્પ્રયોગ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''દુષ્પ્રયોગ (Catachresis)'''</span> : શબ્દનો ખોટો ઉપયોગ. શબ્દ જે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = દુષ્કલ્પલોક | |||
|next = દૂતકાવ્ય | |||
}} |
Latest revision as of 12:03, 26 November 2021
દુષ્પ્રયોગ (Catachresis) : શબ્દનો ખોટો ઉપયોગ. શબ્દ જે અર્થ ન આપતો હોય એ અર્થમાં શબ્દને પ્રયોજવામાં આવે છે. જેમકે રાજેન્દ્ર શાહની પંક્તિમાં ક્ષિતિજના અર્થમાં ‘ક્ષિતિરેખ’નો પ્રયોગ : ‘તરુની ક્ષિતિરેખ પાછળ/લય પામે રવિ રશ્મિ અંતિમ’.
ચં.ટો.