સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/લોકસાહિત્ય/તારા હીંડોળ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> છાનોમારાવીર, ભરીઆવુંનીર, પછીતારીદોરીતાણું.... જળભરીનેઆવુંનિમેશ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
છાનો મારા વીર, ભરી આવું નીર, | |||
પછી તારી દોરી તાણું.... | |||
જળ ભરીને આવું નિમેશમાં, | |||
તાતે જળે નવરાવું;... | |||
ચોળી ખવરાવું તુંને ચૂરમું, | |||
પછી ઝુલાવું તારા હીંડોળ. | |||
(સં. ઝવેરચંદ મેઘાણી) | |||
</poem> | </poem> |
Latest revision as of 09:25, 28 September 2022
છાનો મારા વીર, ભરી આવું નીર,
પછી તારી દોરી તાણું....
જળ ભરીને આવું નિમેશમાં,
તાતે જળે નવરાવું;...
ચોળી ખવરાવું તુંને ચૂરમું,
પછી ઝુલાવું તારા હીંડોળ.
(સં. ઝવેરચંદ મેઘાણી)