ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જહલક્ષણા/જાઝ કવિતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = જહલક્ષણા | |previous = જહલક્ષણા/જહત્સ્વાલક્ષણા | ||
|next = જાતકકથા | |next = જાતકકથા | ||
}} | }} |
Latest revision as of 09:39, 26 November 2021
જાઝ કવિતા(Jazz Poetry) : ૧૯૬૧-૮૦ દરમ્યાન અમેરિકા અને બ્રિટનમાં પ્રચલિત કે લોકપ્રિય જાઝ સંગીત સાથે વાંચવા માટે ખાસ પ્રકારે રચાયેલી કવિતા. આપણે ત્યાં ચંદ્રવદન મહેતાનું ‘ઓ ન્યૂયોર્ક’ આનું ઉદાહરણ છે.
ચં.ટો.