ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સત્તામીમાંસા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સત્તામીમાંસા(Ontology)'''</span> : અસ્તિત્વની સમસ્યાનું અધ્...")
 
No edit summary
Line 5: Line 5:
{{Right|હ.ત્રિ.}}
{{Right|હ.ત્રિ.}}
<br>
<br>
{{HeaderNav2
|previous= સતનામીસંપ્રદાય
|next=સત્યાગ્રહનુંસાહિત્ય
}}

Revision as of 07:39, 8 December 2021


સત્તામીમાંસા(Ontology) : અસ્તિત્વની સમસ્યાનું અધ્યયન કરતું વિજ્ઞાન. ભૌતિક, આધ્યાત્મિક કે સંવેગજન્ય અસ્તિત્વથી પર, માત્ર અસ્તિત્વની પ્રકૃતિનો આ શાખા અભ્યાસ કરે છે. નવ્ય વિવેચનમાં આ સંજ્ઞા કાવ્યની સંરચના અને એનું પોત જેમાં કાવ્યનો સંપૂર્ણ અર્થ સમાયેલો છે તેનો નિર્દેશ કરવા માટે પ્રયોજાય છે. હ.ત્રિ.